________________
१६
श्रीसप्तभङ्गीविंशिका-५ પદ્રવ્યાપેવ પ્રશ્ન પૂછો મદા ! नास्त्येवेति समाधानं स्यात्कारसहितं तदा ॥५॥
अयमर्थः सुवर्णमयत्व-वापीजत्व-श्यामत्वादिकं यद्यत्पररूपं तस्यैकस्यानेकेषां वोल्लेखवति 'घटः सुवर्णमयो न वा ?' 'वापीजो न વા?” “સુવર્ણમયેવાપીનો વા ?' ત્યારે પ્રશ્ન સતિ “ચત્રस्त्येव सुवर्णमय' इत्यादिरूपेण द्वितीयो भङ्ग उच्यते ।
अत्राप्यत्यन्तायोगव्यवच्छेद एवैवकारार्थः । नास्तीत्यस्य नास्तित्वमर्थः । तच्चार्थक्रियाकारित्वाभावरूपम् । ततश्च सुवर्णमयादेर्वस्तुनो यत्प्रयोजनं तत्सम्पादकत्वाभावादधिकृते घटे सुवर्णमयत्वादिना नास्तित्वमेवेति निश्चीयते । अर्थान्नास्तित्वस्य सर्वथा योऽयोगोऽधिकते घटे स न वर्ततेऽपि त योगः सम्बन्ध एव वर्तते । स च नास्तित्वस्य योगोऽपि न सर्वथैव, अधिकृतघटस्यापि शशशृंग
દ્રવ્ય-ક્ષેત્રાદિની અપેક્ષાએ જે પરરૂપ હોય.. જેમકે અધિકૃત ઘડા માટે સુવર્ણમયત્વ, વાપીયાપણું, શ્યામત્વ....વગેરે.. જિજ્ઞાસાનુસાર આવા એક-બે-પાંચ-સાત વગેરે “પર”રૂપના ઉલ્લેખવાળો જ્યારે પ્રશ્ન હોય ત્યારે જવાબ તરીકે ચાર્ક્સવ એવો બીજો ભંગ મળે છે. કારણકે અધિકૃતઘટ સુવર્ણમય નથી જ, વાપીયો નથી જ, રક્ત નથી જ.
આમાં પણ, એવકારનો અત્યંત અયોગ વ્યવચ્છેદ જ અર્થ છે. નાસ્તિનો નાસ્તિત્વ અર્થ છે. નાસ્તિત્વ અર્થક્રિયાકારિત્વાભાવ.. સુવર્ણમય પદાર્થનું જે પ્રયોજન હોય-અર્થક્રિયાકારિત્વ હોય તેને અધિકૃત ઘડો સાધી આપી શકતો નથી. એટલે એ અપેક્ષાએ એમાં અર્થક્રિયાકારિત્વાભાવનો=નાસ્તિત્વનો યોગ છે, અત્યંત અયોગ નથી. વળી, આ નાસ્તિત્વ જે ઘડામાં આવ્યું. તે પણ સર્વથા નથી.. પણ કથંચિત્ છે. અર્થાત્ સુવર્ણમયત્વેન જ નાસ્તિત્વ છે. મૃત્મયત્વેન તો નાસ્તિત્વ નથી જ.. અસ્તિત્વ જ છે. આવો ભાવ જણાવવા માટે ચાત્' પદ લગાવવામાં આવે છે. એ નાસ્તિત્વને વિશેષિત કરે છે... અને કથંચિ અસ્તિત્વને ખેંચી લાવે છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org