________________
मंगलादीनि शक्रपूज्यं जिनं नत्वा विश्वविश्वप्रकाशकम् । सप्तभङ्गी प्रवक्ष्यामि बोधिशुद्धिर्यथा भवेत् ॥१॥
सुगमार्था। किञ्च, जिननमस्कारेणात्र मंगलं कृतम् । शक्रपूज्यमित्यनेन पूजातिशयो भगवत उक्तो दृष्टव्यः । जिनमित्यनेन रागद्वेषलक्षणयोः प्रकृष्टयोरपाययोरपगमादपायापगमातिशय उक्तो ज्ञेयः । विश्वविश्वप्रकाशकमित्यनेन च वचनातिशयो ज्ञानातिशयश्चोक्तौ दृष्टव्यौ । विश्वविश्वप्रकाशनप्रस्तावे भगवता यदुक्तं गुरुपरम्परया च प्राप्तं तदनुसृत्य मयापि वक्ष्यमाणत्वाद् गुरुपर्वक्रमसम्बन्धोऽपि ज्ञापितो विश्वेत्यादिपदेन । सप्तभङ्गी प्रवक्ष्यामीत्यनेन विषयाभिधानमुपायोपेयभावसम्बन्धश्च कथितो ज्ञेयः । बोधिशुद्धिरित्यादिना स्वस्यानन्तरं प्रयोजनमुक्तम् । एतच्च श्रोत्रनुग्रहादेरुपलक्षणं ज्ञेयम् । श्रोतुस्तु बोधप्राप्तिरनन्तरं प्रयोजनम् । परंपरं तु द्वयोरपि मुक्तिप्राप्तिरिति ॥१॥ ननु केयं सप्तभङ्गीति जिज्ञासायामाह जिज्ञास्विति -
આમાંથી વર્તમાનમાં ઉપલબ્ધ ગ્રન્થોમાં નય અને નિક્ષેપાઓનું સ્વરૂપ જેવું વિસ્તારથી નિરૂપાયેલું મળે છે ને તેથી સ્પષ્ટ રીતે એનો બોધ થાય છે, એવું સપ્તભંગીનું મળતું નથી. તેથી એનું કંઈક વિસ્તારથી નિરૂપણ કરવા માટે અને એ દ્વારા સ્પષ્ટીકરણ કરવા માટે સપ્તભંગીવિંશિકા પ્રકરણને શરૂ કરતા ગ્રન્થકાર મંગળ વગેરેને જણાવનારી એની પ્રથમ ગાથા કહે છે –
ગાથાર્થ : શક્રને પૂજ્ય, સંપૂર્ણ વિશ્વના પ્રકાશક એવા શ્રી જિનને નમીને, જે રીતે બોધિની = સમ્યગ્દર્શનની શુદ્ધિ થાય એ રીતે સપ્તભંગીને = सामवंशिst45२९ने. डी.
વિવરણ : આમાં પ્રભુને નમસ્કાર દ્વારા મંગળ કર્યું છે તથા શક્રપૂજ્ય શબ્દદ્વારા પ્રભુનો પૂજાતિશય જણાવ્યો છે. રાગ-દ્વેષ એ મોટામાં મોટા અપાય (આપત્તિ-સંકટ)રૂપ છે. એનો વિજય જણાવવા દ્વારા જિન શબ્દ અપાયાપગમાતિશય જણાવે છે. વિશ્વ(=સંપૂર્ણ) વિશ્વના પ્રકાશક...એવું વિશેષણ જ્ઞાનાતિશય અને વચનાતિશયને જણાવે છે. વળી આ સંપૂર્ણ વિશ્વનું પ્રકાશન કરતી વેળા પ્રભુએ જે કહ્યું છે ને
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org