________________
श्री अहँ नमः श्रीमहावीरपरमात्मने नमः
श्री गौतम-सुधर्मादिगणभृद्भयो नमः श्री सिद्धसेनादिभ्यो यशोविजयान्तेभ्यः शास्त्रकृद्भयो नमः श्री प्रेम-भुवनभानु-जयघोष-धर्मजित्-जयशेखरसूरीशेभ्यो नमः
ऐं नमः श्रीसप्तभङ्गीविंशिका नामाकृतिद्रव्यभावैः पुनन्तं त्रिजगजनम् । सप्तभङ्याः प्रवक्तारं वन्दे वीरं नयाम्बुधिम् ॥१॥ सर्वारिष्टप्रणाशाय गौतमाय नमोऽस्त मे । श्रीसधर्मगणेशाय सर्वाभीष्टार्थदाय च ॥२॥ सिद्धसेनो गुरुर्दद्याद् भद्रान्तश्च जिनो हरिः । वादिदेवो यशोयुक्त आशीर्वचनं मे सदा ॥३॥ याचे सुनिर्मलं ब्रह्म प्रेमसूरि गुरुमहम् । काक्षेऽहं न्यायनैपुण्यं भुवनभानुतोऽन्वहम् ।।४॥
વૃત્તિગ્રન્થનું મંગળાચરણનામ, આકૃતિ (સ્થાપના), દ્રવ્ય અને ભાવ આ ચારનિક્ષેપાથી ત્રણે જગતના જીવોને પવિત્ર કરતાં, સપ્તભંગીના પ્રવક્તા, નયાત્મક બોધના (ઉપલક્ષણથી પ્રમાણાત્મક બોધના પણ) સાગર એવા શ્રીવીરપ્રભુને હું વંદન કરું છું. ૧. સર્વ અનિષ્ટોનો નાશ કરનારા શ્રી ગૌતમસ્વામીને અને સર્વ ઇષ્ટોને આપનારા શ્રીસુધર્માસ્વામી ગણધરને મારા નમસ્કાર. ૨. શ્રીસિદ્ધસેનસૂરિ, ભદ્રતવાળા જિન અને હરિ (=શ્રીજિનભદ્રગણી અને શ્રીહરિભદ્રસૂરિ), શ્રીવાદિદેવસૂરિ, મહોપાધ્યાય શ્રી યશોવિજયજી... આ બધા ગુરુભગવંત મને હમેશા આશીર્વચન આપો. ૩. શ્રી પ્રેમસૂરિગુરુ પાસે હું સુનિર્મળ બ્રહ્મચર્ય યાચું છું... શ્રી ભુવનભાનુસૂરિ મહારાજ પાસેથી પ્રતિદિન ન્યાયનિપુણતા ચાહું છું. ૪. વર્તમાનગચ્છાધિપતિશ્રી જયઘોષસૂરિ મહારાજ જય આપો....મારા પ્રગુરુશ્રીધર્મજિસૂરિ મહારાજ મને (ઉત્તરોત્તર
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org