________________
तृतीयादिभङ्गासम्भवनिश्चयः
१४३
वाच्यताया सत्त्वेऽपि हरिपदवाच्यताया अभावात्, 'उपकुम्भं नरं पश्ये 'त्यत्र नर उपकुम्भपदवाच्यताया सत्त्वेऽपि कुम्भपदवाच्यताया असत्त्वात्, घटनीलेतिसामासिकपदस्यापि साधुत्वप्रसङ्गाच्च । अयम्भावः-जाति-तद्भिन्नप्रवृत्तिनिमित्तकानां पदानां मध्ये जातिप्रवृत्तिनिमित्तकस्य पदस्यैव विशेष्यत्वमिति न्यायाद्विशेषणं विशेष्येणेति व्याकरणसूत्रेण नीलघटपदस्यैव साधुत्वं, न तु घटनीलपदस्यापि । परन्तु वाच्यतानामपि सम्मिश्रणं यदि सम्भवेत्, तदा सर्वासां वाच्यतानां समानत्वात् यथा नीलपदवाच्यताविशिष्टघटपदवाच्यतायाः सम्भवस्तथा घटपदवाच्यताविशिष्टनीलपदवाच्यताया अपि निर्बाधं सम्भवाद् घट नीलपदस्यापि साधुत्वं स्यादेव । न च तत्सम्मतं शिष्टानामिति वाच्यतानां सम्मिश्रणमसम्भव्येवेति मन्तव्यमेव ।
ततश्च घटो वृत्तश्यामपदवाच्यो न वेति प्रश्ने दत्तेन स्यान्नास्त्येवेत्युत्तरेण वृत्तश्यामपदवाच्यत्वाभावस्यैव बोधः, न तु वृत्तपदवाच्यत्वाभावस्यापि येन तदुत्तरस्यानौचित्यं स्यात्, वृत्तश्याम
(3) पारो वाथ्यतामो ५४ मेगा थती होय... 2 3 એકવાટ્યતાવિશિષ્ટઅપરવાચ્યતા બની શકતી હોય તો નીલઘટમાં ઘટનીલ'પદવાણ્યતા પણ આવવી જોઈએ. આશય એ છે કે “ઘટ' શબ્દ ઘટત્વજાતિમાને જણાવે છે જ્યારે “નીલ” શબ્દ નીલવર્ણાત્મક ગુણવાનને જણાવે છે. એવો નિયમ છે કે આવી પરિસ્થિતિઓમાં જાતિમાને જણાવનાર જ વિશેષ્ય બને.. એટલે “નીલઘટ’ એવો જ સમાસ થઈ શકે છે પણ “ઘટનીલ” એવો સમાસ નહીં. પણ વાચ્યતાઓમાં તો આવો કોઈ ભેદ નથી. બધી વાચ્યતાઓ સરખી જ છે. એટલે નીલ'પદવાચ્યતાવિશિષ્ટ “ઘટ’પદવાચ્યતા જો બની શકતી હોય તો એમ “ઘટ'પદવાણ્યતાવિશિષ્ટ “નીલ'પદવાણ્યતા પણ બની શકવી જ જોઈએ અને તો પછી નીલઘટમાં “ઘટનીલ'પદવાચ્યતા પણ માનવી જોઈએ. પણ એ મનાતી નથી.
આ બધી હકીકતો તથા પૂર્વે કરેલી વિચારણાઓ સાબિત કરે છે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org