________________
वाच्यतानां मिथोऽसम्मीलनम्
१४१ प्रदर्शितत्वात् । ननु तदुत्तरेण लभ्यस्य श्यामत्वाभावस्य घटे सत्त्वेऽपि वृत्तत्वाभावस्यासत्त्वादर्थपर्याये यथा तस्यानौचित्यं, तथा व्यञ्जनपर्यायेऽपि तदुत्तरस्यानौचित्यं स्यादेव, अधिकृते घटे तदुत्तरलभ्यस्य श्यामपदवाच्यत्वाभावस्य सत्त्वेऽपि वृत्तपदवाच्यत्वाभावस्यासत्त्वादिति चेत् ? न, तदुत्तरेण श्यामपदवाच्यत्वाभावस्य वृत्तपदवाच्यत्वाभावस्य चालभ्यत्वात्, वृत्तश्यामपदवाच्यत्वाभावस्यैव लभ्यत्वात्, तस्य च घटे नासत्त्वं येन स्यानास्त्येवेत्युत्तरस्यानौचित्यं स्याद् । 'स्यानास्त्येव वृत्तश्याम' इत्युत्तरेणार्थपर्याये वृत्तत्वाभावः श्यामत्वाभावश्चेत्येवं द्वावभावौ यदि बुध्येते, तर्हि व्यञ्जनपर्यायेऽपि श्यामपदवाच्यत्वाभावो वृत्तपदवाच्यत्वाभावश्चेत्येवं द्वावभावौ किमिति न बुध्येते, वृत्तश्यामपदवाच्यत्वाभावात्मक एक एवाभावः किमिति बुध्यत इति प्रश्रस्त्वनुत्थानहत एव ज्ञेयः, अर्थपर्यायाणां यथा वस्तुनः परिपूर्णस्वरूपस्यांशभूतत्वं, मिथः सहकार इत्यादि वैशिष्ट्यं न तथा
ઉત્તર : ત્યાં એવો અર્થ સમજવામાં એ આપત્તિ આવે છે કે - અધિકૃત વૃત્તરક્ત ઘડા અંગે “આ ચોરસશ્યામ ઘડો છે?” આવા પ્રશ્નના જવાબમાં ચીફ્લેવ એવો જે જવાબ અપાય છે ને એનાથી, અધિકૃતઘડામાં ચોરસપણાંનો ને શ્યામપણાંનો બન્નેનો નિષેધ જણાય છે તેમ પ્રસ્તુતમાં પણ જો એ જ જવાબ આપવામાં આવે તો એનાથી અધિકૃત ઘડામાં વૃત્તપણાનો અને રક્તપણાનો...બન્નેનો અભાવ (નિષેધ) જણાશે, જે ગલત છે, કારણકે અધિકૃતઘડામાં વૃત્તપણું તો રહેલું જ છે.
પ્રશ્ન : તો પછી વ્યંજનપર્યાયમાં પણ આ આપત્તિ નહીં આવે? अर्थात् स्यानास्त्येव.... मावो ४१५ तमे भा५शो तो 'वृत्त' ५६વાચ્યતાનો અને “શ્યામ'પદવાચ્યતાનો...બન્નેનો અધિકૃત ઘડામાં નિષેધ જણાશે, જે ગલત છે જ, કારણકે અધિકૃતઘડામાં “શ્યામ” પદવાચ્યતા मट नथी, 'वृत्त' ५६वाथ्यता तो छ ४.
ઉત્તર : ના, વ્યંજનપર્યાયમાં આવી આપત્તિ આવતી નથી. प्रश्र : मे शी शत? ઉત્તર : આ રીતે - આપણે વિચારી ગયા છીએ કે અર્થપર્યાયો
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org