________________
भङ्गसप्तत्वानियमाशङ्का
१११ भगवानपि तदुत्तरं दद्यादेव ।
ननु सङ्केतगृही ताप्यस्मदास्वादिते गुडशर्करे आस्वादयेत्तर्हि सोऽपि माधुर्यविशेषं जानीयादेवेति तदनन्तरं सङ्केतोऽपि स्यान्न वा ? प्रायो न स्यादेव, गुडशर्करोरंशान्तरेषु स्वादतारतम्यस्य सम्भवात्, स्व-अन्यमुखरसेषु विशेषसम्भवात्, मतिज्ञानस्य बह्व बहु बहु विधाबहुविधादिभेदैः सूचितस्य मतिज्ञानावरणकर्मक्षयोपशमतारतम्यस्य सम्भवाच्च वाच्यार्थभूतस्यास्मदनुभूतमाधुर्यविशेषस्य सङ्केतगृही तुरनुभवासम्भवस्यापि सम्भवात् । यावतांशेन स तमनुभवेत्तावतांशेन तु सङ्केतः शक्यः स्यादपीति ज्ञेयम् ।
परन्तु येऽनन्तानन्ता अनभिलाप्या अर्था अस्मज्ज्ञानस्याविषया एव तेषां सङ्केतस्त्वशक्य एव । केवलं तत्र कारणं न शब्दानामक्षमत्वमपि त्वस्मदक्षमत्वमेव । वयमेव तान् ज्ञातुं ज्ञापयितुं वा यतोऽसमर्थास्तत एव सङ्केतोऽशक्यः ।
अधुना सप्तभङ्गीतृतीयभङ्गगतमवाच्यशब्दं विचारयामः । यथा पूर्वमुक्तं तथाऽत्र नैकोऽपि शब्दः प्राप्यते यो युगपदुभयधर्मं मुख्य
શંકા- જે સાકર-ગોળ આપણે ચાખ્યા છે એ જ સાકર-ગોળના અન્ય અંશ સામી વ્યક્તિને ચાખવા આપીએ તો એ પણ તફાવત અનુભવી શકે ને?
સમાધાન- તો પણ આપણે જેવો તફાવત પકડ્યો છે એવો જ એ પકડશે એ નિશ્ચિત નથી... કારણકે સાકર ગોળના કણિયા બદલાયા એટલે સ્વાદ અલગ હોય શકે. મુખમાંથી ઝરતા રસોમાં તરતમતા હોવાથી સ્વાદના અનુભવમાં ફેર પડી શકે. તથા મતિજ્ઞાનાવરણના ક્ષયોપશમની તરતમતાના પ્રભાવે પણ ફેર પડી શકે. (એટલે તો શાસ્ત્રોમાં મતિજ્ઞાનના બહુ-અબહુ-બહુવિધ-અબહુવિધ વગેરે ભેદો દર્શાવેલા છે.) છતાં જેટલા અંશે શ્રોતા અન્ય રીતે જાણકારી મેળવી શકે એટલા અંશે સંકેત થવામાં કોઈ પ્રશ્ન જ નથી. પણ જે અનંતાનંત પદાર્થો આપણા જ્ઞાનનો વિષય જ બનતા નથી એ અનભિલાપ્ય પદાર્થો અંગે તો સંકેત શક્ય બનતો જ નથી.. પણ, એમાં આગળ જણાવ્યું
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org