________________
११०
श्रीसप्तभङ्गीविंशिका-१५ સમથ: : ! “પયાનુભૂયમનાપિ પીડા શત્રે થયિતુમશક્ય'त्यादिकं वयं वैद्यं प्रति कदाचिद् ब्रूम इति । यद्वा गुडस्य शर्करायाश्च माधुर्ययोर्विशेषं संवेदयन्तोऽपि वयं शब्दैतस्व्यक्तीकर्तुं समर्था नैव भवामः । संके त्यमानशब्दवाच्यत्वभिन्नेन धर्मेण सङ्केतकरणात्पूर्वं वाच्यार्थस्योपस्थितेरसम्भवाभावेऽपि व्यवहाराभावे किं कारणमिति चेत् ? श्रोतुर्वाच्यार्थस्यानुपस्थितिस्तत्र कारणमिति गृहाण । अनुभूयमानपीडामाधुर्यविशेषविषयं ज्ञानं श्रोतरि केनोपायेन सम्पाद्यमित्यजानाना वयं सङ्केतं कर्तुमप्यसमर्था एवेति तु स्पष्टम् । यदि सङ्केतगृहीता स्वयमेव कथञ्चिदपि तजानीयात्तदा सङ्केतोऽपि शक्यः स्यादेव । यथा तज्जानानं के वलिनं प्रति । 'मयाऽनुभूयमाना पीडा 'प'शब्देनोच्यतामिति सङ्केते कृते सति 'प्रभो! 'प'आख्येयं मे पीडा पूर्वजन्मनो कस्य कर्मणो फलमिति यदि वयं पृच्छामस्तदा केवली કરી શકે છે. (એનો અર્થ જ એ કે એના વાચક શબ્દો તો મળી જ શકે છે.) પણ તેઓને પ્રયોજન ન હોવાથી સંકેત કરતા નથી.
શંકા- ઘણા પદાર્થો આપણા જ્ઞાનનો વિષય બનતા હોય છે છતાં આપણે શબ્દદ્વારા એને વ્યક્ત કરી શકતા હોતા નથી. એટલે ઘણીવાર ડૉ. ને કહેતા હોઈએ છીએ કે મને વેદના થાય છે. પણ કેવા પ્રકારની થાય છે? એ કહી શકતો નથી.... અથવા આપણે ગોળની મિઠાશ અને સાકરની મિઠાશના તફાવતને પકડી શકીએ છીએ, પણ શબ્દદ્વારા વ્યક્ત કરી શકતા નથી. તો આમ કેમ?
સમાધાન- એમ તો, આપણે જે તફાવત અનુભવ્યો છે. એને મ' કહેવો એમ આપણે સંકેત કરી શકીએ છીએ. એમ આપણને જે વિલક્ષણ પીડા અનુભવાઈ રહી છે એનો આપણે “આ પીડાને “G” કહેવી..” એમ સંકેત કરી શકીએ છીએ. ને સામે જો સર્વજ્ઞ હોય તો તેઓ આપણા સંકેતને પકડી શકે છે... ને તેથી આપણે પૂછીએ કે પ્રભુ આ મારી “V” નામની પીડા પૂર્વના કયા કર્મના કારણે આવી છે? તો તેઓ જવાબ પણ આપી જ શકે છે. પણ સામા છદ્મસ્થને વાચ્યાર્થનો બોધ આપણે અન્ય રીતે કરાવી શકતા નથી. માટે સંકેત શક્ય બનતો નથી.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org