________________
१०८
श्रीसप्तभङ्गीविंशिका-१५ देरर्थपर्यायत्वाभावात् । तस्य तदभावश्चाने व्यक्तीकरिष्यते ।
यद्वा सङ्केतितपदाभिलाप्यत्वमेव वस्तुतोऽभिलाप्यत्वम्, तद्यत्र नास्ति स पदार्थोऽनभिलाप्य इति परिभाषा स्वीकरणीयेति नानभिलाप्यानामनभिलाप्यत्वहानिः, अनभिलाप्यपदस्य सङ्केतितत्वाभावात्, वाच्यार्थानामनभिलाप्यानां सङ्के तकरणात्पूर्वमुपस्थित्यसम्भवात्, वचनव्यवहाराविषयत्वाच्च । अयमर्थः-'परमाणु' इतिपदस्य सङ्केतितत्वेन, तद्वाच्यानां परमाणुनामतीन्द्रियत्वेऽपि 'द्वाभ्यां परमाणुभ्यां द्वयणुको भवति,' 'परमाणौ द्वावविरुद्धौ स्पर्शावेको रस एको गन्ध एकश्च वर्णो इत्येवं स्पर्शादयो वर्तन्ते,' 'अधोलोकस्य सर्वान्तिमात् प्रतरादेकेनैव समयेन परमाणुरूव॑लोकस्य सर्वान्तिमं प्रतरं गच्छति' इत्यादि वचनव्यवहारों यथा प्रवर्तते न तथाऽनभिलाप्यानां पदार्थानाम् ‘इह जगत्यभिलाप्येभ्योऽनन्तगुणा अनभिलाप्याः पदार्थाः सन्ति' અર્થપર્યાય છે જ ને?
સમાધાન- ના, અર્થક્રિયાકારિત્વ પોતે અર્થપર્યાય નથી, પણ જે ધર્મને કારણે પદાર્થમાં અર્થક્રિયાકારિત્વ આવે છે તે ધર્મ અર્થપર્યાય છે. માટે સત્ત્વ એ પણ અર્થપર્યાય નથી.
એટલે અર્થપર્યાયપ્રવૃત્તિનિમિત્તકપદથી વાચ્ય ન હોવાના કારણે અનભિલાપ્ય પદાર્થોમાં અભિલાપ્યત્વ નથી.] અથવા
(૩) સંકેતિતપદાભિલાપ્યત્વ એ જ વાસ્તવિક અભિલાપ્યત્વ છે. અનભિલાપ્ય પદાર્થોમાં એ ન હોવાથી અભિલાપ્યત્વ નથી. એ પદાર્થો અનભિલાખપદથી બોલાય છે ખરા, પણ “અનભિલાષ્ય' એ સંકેતિત પદ નથી, કારણકે વાચ્યાર્થભૂત અનભિલાપ્ય પદાર્થોનું સંકેતકરણપૂર્વે જ્ઞાનસંભવિત નથી. વળી, વચનવ્યવહારનો અવિષય હોવાથી પણ એ સંકેતિત નથી. આશય એ છે કે - “પરમાણુ' એ સંકેતિત પદ છે. માટે તેનાથી વાચ્ય પરમાણુઓ, અતીન્દ્રિય હોવા છતાં “બે પરમાણુ મળીને યણુક બને છે” “પરમાણુમાં બે અવિરુદ્ધ સ્પર્શ, એક રસ, એક ગંધ અને એક વર્ણ હોય છે” “અધીલોકની સર્વાન્તિમપ્રતરમાંથી ઊર્ધ્વલોકની સહુથી ઉપરની પ્રતરમાં પરમાણુ એક જ સમયમાં પહોંચી જાય છે.' આવી બધી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org