________________
अनभिलाप्यपदस्यासंकेतितत्वम्
१०७
कदाचिदपि करोति । अत एव छद्मस्थानां तु न तत्र कोऽप्यवकाशः । ततश्चानभिलाप्यानामर्थानां न कदाचिदपि सङ्केतः क्रियत इति स्थितम् । ननु तेष्व 'नभिलाप्य' - इतिपदस्य सङ्केतः कृत एव वर्तते, अनभलाप्यपदवाच्यत्वस्य तेषु भवतैवोक्तत्वादिति चेत् ? न, सङ्के तस्यानुक्तत्वात्, अन्यथा अनभिलाप्यत्वहानिप्रसङ्गात्, अनभिलाप्यत्वेनाभिमतानामप्यर्थानां 'ज्ञेय 'पदाभिलाप्यत्वस्य सत्पदाभिलाप्यत्वस्य चावश्यंस्वीकरणीयत्वात् तेषामपि ज्ञेयत्वात् सत्त्वाच्च । अतस्तस्याः हानेर्निवारणार्थमयं नियमोऽवश्यमङ्गीकर्तव्यो यद् एतेषु पदविशेषाभिलाप्यत्वं यन्नास्ति तदपेक्षयैव पूर्वमुक्तवदनभिलाप्यत्वं मन्तव्यमिति । यद्वाऽर्थ पर्यायप्रवृत्तिनिमित्तक पदाभिलाप्यत्वमेव वस्तुतोऽभिलाप्यत्वम्, तद्यत्र नास्ति स पदार्थोऽनभिलाप्य इति नियमः स्वीकरणीयः । ततश्च नानभिलाप्यानामनभिलाप्यत्वहानि:, જ્ઞેયત્વારાખીને સંકેત કરવામાં આવે છે (ને તેથી પછી તે તે શબ્દની-પદની એ વાચ્યાર્થને જણાવવા માટે પ્રવૃત્તિ (=પ્રયોગ) કરવામાં આવે છે] તે ધર્મને પદપ્રવૃત્તિનિમિત્ત કહેવાય છે. જેમકે ઘટત્વને નજરમાં રાખીને ‘ઘટ' શબ્દ બોલાય છે. તો ઘટત્વ એ ઘટપદપ્રવૃત્તિનિમિત્ત છે. એમ લાલાશ એ રક્તપદપ્રવૃત્તિનિમિત્ત છે, શ્રીમંતાઈ એ શ્રીમંતપદપ્રવૃત્તિનિમિત્ત છે. આવા ઘટ, રક્ત વગેરે જે શબ્દો વ્યવહારમાં વપરાયા કરે છે એ બધાના પદપ્રવૃત્તિનિમિત્તભૂત ઘટત્વ-રક્તત્વ વગેરે ધર્મો અર્થપર્યાયરૂપ જ હોય છે ને તેથી આ પદાર્થો અભિલાપ્ય જ છે. અનભિલાપ્ય પદાર્થોમાં પણ અર્થપર્યાય હોય તો છે જ. પણ આપણે એણે કોઈપણ રીતે જાણી શકતા જ નથી. તેથી એને આગળ કરીને સંકેત થઈ શકતો નથી, એટલે કે એના અર્થપર્યાયો પદપ્રવૃત્તિનિમિત્ત બનતા નથી. એ સિવાય જ્ઞેયત્વ-સત્ત્વ વગેરે ધર્મોને નજરમાં રાખીને એ પદાર્થોને શેય-સત્ કહેવાય છે. પણ એ જ્ઞેયત્વ વગેરે અર્થપર્યાયરૂપ નથી. વાચ્યત્વ એ અર્થપર્યાય નથી, આ વાત આગળ સવિસ્તર કહેવાશે. એ જ રીતે જ્ઞેયત્વ પણ અર્થ પર્યાય નથી એ જાણી લેવું.
શંકા- પણ સત્ત્વ તો ખુદ જ અર્થક્રિયાકારિત્વરૂપ છે. તો એ તો
૯
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org