________________
केवल्यपि संकेतं कुर्यात्
१०५ लघुकपालिकाः कपालिकायाः, एवमुत्तरोत्तरं प्राप्यमाणाया विभागधाराया क्वचिद्विरामो भवति, अस्या विभागधाराया अन्ते तद्व्यं प्राप्यते यदविभाज्यं (निरवयवं) वर्तते । एवं सङ्केतगृहीतुर्मनसि निरवयवत्वेन परमाणोरुपस्थितिः प्रथमं क्रियते । तदनन्तरं 'अन्ते प्राप्यमाणं तन्निरवयवं द्रव्यं परमाणुरुच्यत' इत्यादिरूपेण सङ्केतः क्रियते । ततश्च सङ्केतगृहीतुरपि वाच्यार्थस्य केनचिद्धर्मेण ज्ञानमावश्यकमेवेति स्थितम् ।
एतद्भूमिकानन्तरमथ प्रस्तुतं प्रस्तुमः
केवली भगवान् केवलज्ञानेनानभिलाप्यानप्यर्थान् साक्षाजानात्येव । अन्योऽपि केवली तान् जानात्येव । अतः सति प्रयोजने केवलिनाऽन्यं केवलिनं प्रति 'एषोऽधिकृतोऽर्थो 'अ'इति वर्णेनोच्यता
અને ઘટપદવાચ્યત્વેન વાચ્યાર્થનો એ જાણકાર નથી... પણ સંકેત દ્વારા જાણકાર બનવાનો છે. પરમાણુ જેવા અતીન્દ્રિય પદાર્થનો સંકેત કરવાનો હોય ત્યારે પણ...પ્રથમ પરમાણુની કલ્પના તો આપવી જ પડે છે.. જેમકે- ઘટ-કપાલ-કપાલિકા-ઠીકરી-નાની ઠીકરી-એનાથી પણ નાની ઠીકરી.... આમ વિભાગ કરતાં કરતાં જે અવયવધારા મળે છે એ ક્યાંક અટકે છે. અર્થાત્ આ અવયવધારામાં છેલ્લે એવું દ્રવ્ય આવે છે જે અવિભાજ્ય (નિરવયવ) હોય છે. આ રીતે વાચ્યાર્થને સંકેત ઝીલનારની બુદ્ધિમાં નિરવયવત્વેન ઉપસ્થિત કરવામાં આવે છે ને પછી એનો સંકેત થાય છે કે આવું જ નિરવયવદ્રવ્ય છે એને “પરમાણુ” કહેવાય છે. એટલે નિશ્ચિત થયું કે સંકેત ઝીલનારને પણ વાર્થની કોઈક ને કોઈક રીતે જાણકારી હોવી જ જોઈએ.
આટલી પાયાની વિચારણા બાદ હવે પ્રસ્તુતમાં આવીએ....
જે અનભિલાપ્ય પદાર્થો છે એને કેવલીભગવાન્ પોતાના કેવલજ્ઞાનથી સાક્ષાત્ જાણે છે. બીજા કેવલી ભગવાનું પણ એ રીતે જાણે છે. એટલે એક કેવલી ભગવાન્ ધારે તો અન્ય કેવલી પ્રતિ “આ વિવક્ષિત પદાર્થને “ગ' કહેવો એમ સંકેત કરી શકે છે. પણ પ્રયોજન
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org