________________
१०४
श्रीसप्तभङ्गीविंशिका-१५ घटादिशब्दवाच्यत्वेन कम्बुग्रीवादिमत्त्वादितदन्यधर्मेण च ज्ञाता भवति, सङ्केतगृहीता तु तदन्यधर्मेणैव ज्ञाता भवति, न तु संकेत्यमानशब्दवाच्यत्वेनापि, अन्यथा सङ्केतकरणस्यानतिप्रयोजनात् । अन्यधर्मेणाप्यज्ञातरि सङ्केतगृहीतरि प्रथमं कथञ्चिदपि तज्ज्ञानमेव दीयते, तद्यथा-चाक्षुषप्रत्यक्षादिना कम्बुग्रीवादिमत्त्वेन घटमजानानं सङ्केतग्राहकं प्रति प्रथमं कम्बुग्रीवादिमत्त्वस्य कल्पना दीयते-तथाहियस्याधोभागे पृथु बुझं मध्यभागे च महदुदरमुपरि च भागे कण्ठो(ग्रीवा) वर्तते तादृशं पदार्थं कल्पयेत्यादि । एवं के नचिदपि प्रकारेण घटस्तज्ज्ञानविषयीकर्तव्य एव, अन्यथा सङ्केतग्रहणासम्भवात्। अत एव परमाण्वादीनामतीन्द्रियाणामर्थानां सङ्केत यदा कर्तव्यः स्यात् तदापि प्रथमं परमाण्वादीनां कल्पना देयैव भवति । तथाहिપાનાનિ ઘટસ્થ વિમાન: (અવયવી), પત્નિ: પાનશ્ય,
• જ્યારે સંકેત કરવામાં આવે છે, ત્યારે જે સંકેત કરી રહ્યો છે તેને આપણે સંકેત કરનાર કહીશું... અને જે સંકેતનું ગ્રહણ કરનાર છે એને આપણે સંકેત ઝીલનાર કહીશું....આમાંથી જે સંકેત કરનાર હોય છે એ વાચ્યાર્થનો વિવક્ષિતપદવાણ્યત્વેન પણ જાણકાર હોય છે ને એ સિવાય અન્ય રીતે પણ જાણકાર હોય છે. જે સંકેત ઝીલનાર છે એ વાચ્યાર્થનો અન્ય રીતે જાણકાર હોય છે (અથવા પહેલાં કલ્પના આપવા વગેરે દ્વારા એને જાણકાર બનાવવો પડે છે). પણ વિવક્ષિતપદવાણ્યત્વેન જાણકાર હોતો નથી. (એનો, સંકેત ઝીલવા પર એ જાણકાર બનવાનો છે.) જેમકે-સંકેત કરનાર વાચ્યાર્થઘટનો કંબુગ્રીવાદિમત્તેન ચાક્ષુષ પ્રત્યક્ષાદિથી જાણકાર છે અને ઘટપદવાણ્યત્વેન પણ (પોતે જ્યારે સૌપ્રથમ સંકેત અન્ય પાસેથી ઝીલ્યો હતો ત્યારથી) જાણકાર છે. સંકેત ઝીલનારો પણ ચાક્ષુષપ્રત્યક્ષાદિથી વાચ્યાર્થ ઘટના જાણકાર છે, ક્યારેક ચાક્ષુષાદિ પ્રત્યક્ષ ન હોય છે ત્યારે જેની પહોળી બેઠક હોય.. મોટું પેટ હોય.. ઉપર કાંઠો હોય.” વગેરે રૂપે એને કલ્પના આપીને જાણકાર બનાવાતો હોય છે... પણ આમ સંકેત કરતાં પૂર્વે એ વાચ્યાર્થનો જાણકાર બનેલો હોવો જ જોઈએ. તો જ સંકેતને એ સમજી શકે છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org