________________
श्रीसप्तभङ्गीविंशिका - १५
कश्चित्परिभाषाविशेषो मन्तव्यः । स चैवं पदविशेषाभिलाप्यत्वमेवाभिलाप्यत्वम् । ततश्च यो न पदविशेषाभिलाप्योऽपि तु पदसामान्यमात्राभिलाप्यस्तस्याभिलाप्यभिन्नत्वेनानभिलाप्यत्वमिति । शास्त्रोक्तानामनभिलाप्यभावानां 'घट" पटा 'दिपदविशेषाभिलाप्यत्वाभावात्पारिभाषिकाभिलाप्यत्वाभावेनानभिलाप्यत्वमक्षतमेव, अनभिलाप्यपदाभिलाप्यत्वेनाभिलाप्यत्वमप्यक्षतमेवेति न कश्चिद्विरोधः । ननु अन्अभ्इ... इत्यादि वर्णावलीविशेषनिष्पन्नत्वेनानभिलाप्येतिपदमपि पदविशेष एव तदभिलाप्यत्वन्तु भवतापि कथ्यत एवेति चेत् ? न, अनभिलाप्यपदस्य पदसामान्यत्वात् । तथाहि यथा घटपदं कम्बुग्रीवादिमत्पदार्थविशेषस्यैव वाचकं, न तु तन्तुनिष्पन्नपदार्थविशेषान्तरवाचकमतस्तत्पदं पदविशेष एव । परन्त्वनभिलाप्यपदं तु न तथा,
९२
(=વિશેષપદથી) જે અભિલાપ્ય હોય તે ‘અભિલાપ્ય', અને પદવિશેષથી જે અભિલાપ્ય ન હોય, માત્ર પદસામાન્યથી અભિલાપ્ય હોય તે, અભિલાપ્યપદાર્થથી ભિન્ન હોવાથી ‘અનભિલાપ્ય.' શાસ્ત્રોમાં જે અનભિલાપ્યભાવો કહ્યા છે તેમાં ઘટ'પદ, ‘પટ'પદ વગેરે રૂપ પદવિશેષના અભિલાપ્યત્વનો અભાવ છે, ને છતાં ‘અનભિલાષ્ય' એવા પદસામાન્યના અભિલાષ્યત્વનો અભાવ નથી... માટે કોઈ વિરોધ રહેતો નથી.
શંકા- એમ તો અમિતાબ એ પણ ‘પદિવશેષ' જ છે ને? ને તદ્વાચ્યત્વ તો આ પદાર્થોમાં તમે કહો છો જ?
સમાધાન- જેમ કંબુગ્રીવાદિમાન્ પદાર્થના વાચક તરીકે ‘ઘટ’ એવું એક ચોક્કસ પદ છે.. તાણાવાણાવાળા પદાર્થના વાચક તરીકે ‘પટ’ એવું એક ચોક્કસ પદ (પદવિશેષ) છે. આવું આ અનંતાનંત પદાર્થો માટે નથી.. અર્થાત્ બધા માટે અલગ-અલગ પદ (પદિવશેષ) નથી... પણ બધા માટે વાચક તરીકે એક સાધારણ (common) અમિતાપ્ય એવું એક જ પદ છે. માટે આ પદિવશેષ નથી, પણ પદસામાન્ય છે અને આવા માત્ર પદસામાન્યનું અભિલાપ્યત્વ એ અનંતાનંત પદાર્થોમાં
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org