________________
૮૦
श्रीसप्तभङ्गीविंशिका-१२ जायेते तौ, द्वे अपि मृन्मयत्वरक्तत्वलक्षणे स्वरूपे सम्मील्य दीयमानं 'स्यादस्त्येव मृन्मयरक्त' इत्युत्तरं श्रुत्वापि प्रश्नकर्तुरविशेषेण जायेते एव । तथा च जिज्ञासातृप्तेर्मिथ्यात्वगन्धोऽपि कुतः? एवमेव च पररूपविषयेऽपि ज्ञेयम् । तथाहि-'स्यान्नास्त्येव वेदिकास्थ: स्यानास्त्येव श्याम' इत्युत्तरं श्रुत्वा प्रश्रकर्तुः 'घटो वेदिकास्थो नास्ति श्यामोऽपि नास्ति' इति तथा 'वेदिकास्थघटसाध्यमेकं प्रयोजनं श्यामघटसाध्यं चान्यदत्येिवं मे ये द्वे प्रयोजने ते द्वे अपि घटेनानेन नैव सम्पद्येयातामिति चेत्येवं द्वौ बोधौ यौ जायेते तौ, द्वे अपि वेदिकास्थत्व-श्यामत्वरूपे पररूपे सम्मील्य दीयमानं 'स्यान्नास्त्येव वेदिकास्थश्याम' इत्युत्तरं श्रुत्वापि प्रश्नकर्तुरविशेषेण जायेते एवेति ।
ततश्च निश्चितमिदं यद्-यदि प्रश्रका 'स्व'रूपस्य 'पर'रूपस्य च पृथगेवोल्लेखः कृतः स्यात्तर्हि प्रज्ञापकेन ते द्वे सम्मील्योत्तर
ચાનીયેવ વતુષ્કોણ:) એવો જવાબ આપે તો પ્રશ્નકર્તાને “ઘડો મૃન્મય છે, પણ ચોરસ નથી” એવો બોધ ને તેથી “અધિકૃતઘડાથી મૃન્મયઘટનું મારું પ્રયોજન સરી શકશે પણ ચોરસઘડાનું નહીં સરી શકે એવો બોધ થાય છે જે એની જિજ્ઞાસાને યથાર્થ રીતે સંતોષી શકે છે...
પરંતુ જો આવા સ્થળે પ્રજ્ઞાપક પોતે સ્વ-પરરૂપનો ભેગો ઉલ્લેખ સમજીને (એટલે કે ઘડો મૃન્મયચોરસ છે? એ રીતે સમજીને) જવાબ આપે તો તો સાવવøવ્ય પર્વ એવો જ જવાબ આપવો પડે. આવું સાંભળવા પર પ્રશ્નકર્તાને “ઘડો મૃત્મય છે પણ ચોરસ નથી..” આવો બોધ અને એનાથી મૃન્મયઘડાનું પ્રયોજન સરી શકશે પણ ચોરસ ઘડાનું નહીં.” આવો બોધ... આ બેમાંથી એકપણ બોધ થઈ શકશે નહીં, એ સ્પષ્ટ છે. એ તો એમ જ સમજી બેસશે કે આમાં કશું કહેવાય એવું નથી. આ બોધ એની જિજ્ઞાસાને સાચી રીતે સંતોષનાર નથી એ પણ સ્પષ્ટ છે.
માટે, પ્રશ્નકર્તાએ જો “સ્વરૂપ અને “પર”રૂપનો અલગ-અલગ ઉલ્લેખ કર્યો હોય તો પ્રજ્ઞાપક એ બેનો ભેગો ઉલ્લેખ કરીને જવાબ આપે એ ઉચિત નથી. ને તેથી બન્નેને અલગ-અલગ રાખવા જ યોગ્ય
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org