________________
૪૬
नन्वेवं तु श्रीसुविधिनाथाख्यस्य नवमतीर्थकरस्यापि चन्द्रप्रभपदव्यपदेश्यत्वापत्तिः, तत्रापि शुक्लवर्णत्वादेव चन्द्रप्रभभावनिक्षेपत्वस्याबाधितत्वादिति चेत् ? अहो न्यायनैपुण्यं यद् वह्निना धूमानुमानं कर्तुमुद्यतोऽसि। तत्कथमिति चेत् ? इत्थं - 'यत्र यत्र भावनिक्षेपत्वं तत्र तत्र व्युत्पत्तिलभ्योऽर्थः ' इति व्याप्तेः सत्त्वमात्रेण यदि 'यत्र यत्र व्युत्पत्तिलभ्योऽर्थस्तत्र तत्र भावनिक्षेपत्वं' इति व्याप्त्यापि भवितव्यमेव, ततश्च व्युत्पत्तिलभ्यार्थवति नवमतीर्थकरे चन्द्रप्रभभावनिक्षेपत्वेन भवितव्यमेवेत्यभ्युपगमे 'यत्र यत्र वह्निस्तत्र तत्र धूमः' इति व्याप्तिरप्यवश्यमभ्युपगन्तव्यैव, 'यत्र यत्र धूमस्तत्र तत्र वह्निः' इति व्याप्तेः सत्त्वात् । किञ्चैवं पङ्कजातेषु कीटकेष्वपि पङ्कजभावनिक्षेपत्वापत्तिः,
श्रीनिक्षेपविंशिका-८
શંકા : અરે ! આ રીતે તો નવમા તીર્થંકરપ્રભુશ્રી સુવિધિનાથનો પણ ‘ચન્દ્રપ્રભ’શબ્દથી ઉલ્લેખ થવાની આપત્તિ આવશે, કારણ કે તેઓનો પણ શુક્લવર્ણ હોવાથી ચન્દ્રપ્રભભાવનિક્ષેપપણું તેઓમાં અબાધિત છે. સમાધાન ઃ અહો ! તમારી ન્યાયનિપુણતા ! જે તિથી ધૂમનું અનુમાન કરવા તૈયાર થયા છો.
શંકા : તે શી રીતે ?
સમાધાન : આ રીતે— શ્રીસુવિધિનાથ પ્રભુમાં શુક્લવર્ણ હોવાથી ચન્દ્ર જેવી પ્રભા રહી હોવાના કારણે તેઓને ચન્દ્રપ્રભના ભાવનિક્ષેપ તરીકે તમે જે કહી રહ્યા છો એનો અર્થ એવો થાય છે કે જે જે ભાવનિક્ષેપ હોય તે તે વ્યુત્પત્તિલભ્યઅર્થવાન્ હોય' આવી વ્યાપ્તિ હોવા માત્રથી ‘જે જે વ્યુત્પત્તિલભ્યઅર્થવાન હોય તે તે ભાવનિક્ષેપ રૂપ હોય' આવી વ્યાપ્તિ પણ તમે માનો જ છો. અને તો પછી ‘જ્યાં જ્યાં ધૂમ ત્યાં ત્યાં વહિ' એવી વ્યાપ્તિ હોવાથી તમને જ્યાં જ્યાં વહિ ત્યાં ત્યાં ધૂમ’ એવી વ્યાપ્તિ પણ માન્ય જ છે. અને એ જો માન્ય છે તો વહ્નિથી ધૂમનું અનુમાન થઈ જ શકે.
વળી, આ રીતે તો કાદવમાં પેદા થયેલા કીડાને પણ ભાવપંકજ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org