________________
नाम० लक्षणविचारः
२७
इत्यादिकमत्रोक्तस्य द्वितीयस्य प्रकारस्य लक्षणम्। 'जाइच्छियंति तृतीयस्य प्रकारस्य। उपलक्षणादवशिष्टस्य प्रकारस्य तत्सूचितम्। ननु तर्हि वृत्तिकारैः 'सामान्येन नाम्नस्तावल्लक्षणमाह' इत्येवंरूपा पातनिका किमर्थं कृता ? अर्थशून्यस्य गोपालदारकादेरेव बहुलतया नामनिक्षेपत्वेन प्रसिद्धस्तल्लक्षणस्य नामनिक्षेपसामान्यलक्षणत्वमित्यभिप्रायेण वृत्तिकारैस्तादृशी पातनिका कृतेति मन्तव्यम्। अत एवानुयोगद्वारेष्वपि-- से किं तं नामावस्सयं ? २ जस्स णं जीवस्स वा अजीवस्स वा जीवाण वा अजीवाण वा तदुभयस्स व तदुभयाण वा आवस्सएत्ति नामं कज्जइ से तं नामावस्सयं। (सू.१०) त्ति सूत्रे साक्षादुपादानमस्यैव कृतं, न शेषयोर्द्वयोः। आकरग्रन्थवृत्तिकाराणामप्येतदभिप्रेतमेव। अत एव भाष्यगतायास्तद्गाथाया वृत्तौ त्तैः ‘पज्जाया...' इत्यादिगाथांशं तथा व्याख्यातं यथैकस्य प्रकारस्य लक्षणं लभ्यते, 'जाइच्छियंत्ति લક્ષણ કહ્યું છે. “યાદચ્છિક થી ત્રીજા પ્રકારનું લક્ષણ કહ્યું છે. ઉપલક્ષણથી બાકી રહી ગયેલા પ્રકારનું લક્ષણ સૂચવ્યું છે.
શંકા તો પછી વૃત્તિકારે “નામના સામાન્ય લક્ષણને કહે છે -' એ પ્રમાણે અવતરણિકા કેમ કરી ?
સમાધાન : અર્થશૂન્ય એવા ગોપાલપુત્રાદિની જ મુખ્યતયા નામનિક્ષેપ તરીકે પ્રસિદ્ધિ હોવાથી તેનું લક્ષણ એ નામનું સામાન્યલક્ષણ એવા અભિપ્રાયથી વૃત્તિકારે એવી અવતરણિકા કરી છે એમ માનવું જોઈએ. એટલે જ અનુયોગદ્વારસૂત્રમાં પણ “એ નામ આવશ્યક શું છે ? જે જીવનું કે અજીવનું કે જીવોનું કે અજીવોનું કે તે બન્નેનું કે તે બન્નેના સમૂહનું “આવશ્યક એવું નામ કરાય તે નામઆવશ્યક ” આવા સૂત્રમાં સાક્ષાત્ ઉલ્લેખ આ “અર્થશૂન્ય' પ્રકારનો જ કર્યો છે, શેષ બેનો નહીં. ભાષ્યના વૃત્તિકારને પણ આ માન્ય છે જ. એટલે જ તેઓએ એની વૃત્તિમાં ‘પક્ઝાયાણભિધેય..” એવા અંશની વ્યાખ્યા એવી રીતે કરી છે કે જેથી એક પ્રકારનું લક્ષણ મળે, “જાઇચ્છિય' એવા ગાથાંશની વ્યાખ્યા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org