________________
शब्दव्यवहारो विषयतथात्वे न तन्त्रम्
२६९
विषयतथात्वे । तस्माद्यथा शब्दव्यवहारस्तथा विषयेण भवितव्यमेवेति नियमस्याभावाद् नामघटादिषु घटव्यवहारेऽपि न घटत्वसिद्धिरिति सिद्धम्।
ननु तर्हि भावघटेऽपि कथं घटत्वं सिध्येत् ? अयम्भावःघटव्यवहारेऽविशेषेऽपि तेन भावघट एव घटत्वसिद्धि परत्रेत्यत्र किं नियामकमिति चेत् ? अर्थक्रियैवेति गृहाण । अत एव भावघट एवानुपचरितं घटपदार्थत्वं, अन्यत्र तूपचरितमिति गीयते विशेष इति
૨૧તવેવ વિવારિતા નિક્ષેપ નવિવારિતેષ વ તેવુ સમાસगानिक्षेपनिरूपणम् ।
अतो ग्रन्थशोधनप्रार्थनामन्तिमं मङ्गलं च कुर्वन्नाहસંકેતવિશેષના પ્રતિસંધાનનો જ નિયામક બની શકે છે. પણ વિષયથાત્વનો (વિષયના તેવા સ્વરૂપનો) નહીં. માટે જેવો શબ્દવ્યવહાર એવો પદાર્થ હોય જ એવો નિયમ ન હોવાથી નામઘટાદિ અંગે ઘટ વ્યવહાર થતો હોવા છતાં ઘટત્વ સિદ્ધ થતું નથી.
શંકા : તો પછી ભાવઘટમાં પણ ઘટત્વની સાબિતી શી ? આશય એ છે કે ઘટ શબ્દનો ઉલ્લેખ તો બધા માટે સમાન રીતે થાય છે. છતાં એ વ્યવહારથી ભાવઘટમાં જ ઘટત્વ સિદ્ધ થાય ને નામઘટાદિમાં નહીં.. આમાં નિયામક કોણ ?
સમાધાન : એમાં અર્થક્રિયા જ નિયામક છે એમ જાણ. જેમાં જળાહરણાદિ અર્થક્રિયાકારિત્વ હોય એમાં ઘટત્વ સિદ્ધ થાય, તદન્યમાં નહીં. માટે જ “ભાવઘટમાં જ અનુપચરિત ઘટપદની વાચ્યાર્થતા છે, તે સિવાયનામાં એ ઉપચરિત છે' એવો ભેદ વિદ્વાનો કહે છે. [૧]
આમ નયો દ્વારા નિક્ષેપાઓની વિચારણા કરી. એ વિચારણાની સાથે નિક્ષેપ અંગેનું નિરૂપણ પૂર્ણ થયું. એટલે હવે ગ્રન્થનું સંશોધન કરવાની પ્રાર્થના અને અંતિમ મંગળ કરતાં ગ્રન્થકાર કહે છે -
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org