________________
२६६
श्रीनिक्षेपविंशिका-१९
स्थापनानिक्षेपत्वेन नेच्छेत् ? यो ह्यनाकारमपि वस्तु भावकारणतया निक्षेपत्वेनेच्छति स साकारं भावकारणं वस्तु निक्षेपतया सुतरामिच्छेदेवेत्यर्थः। किञ्च इन्द्राद्यभिधानमात्ररूपं नामनिक्षेपं तदर्थशून्यमिन्द्रादिशब्दवाच्यं गोपालदारकादिलक्षणं वा नामनिक्षेपमिच्छन् ऋजु-. सूत्रो भावकारणत्वाविशेषात् कुतो द्रव्य-स्थापने नेच्छेत् ? प्रत्युत सुतरां तदभ्युपगमो न्याय्यः, इन्द्रोपादानकारणरूपद्रव्य-विशिष्टतदाकाररूपस्थापनयोरिन्द्रपर्यायरूपे भावे तादात्म्यसम्बन्धेनावस्थितत्वात्तत्र वाच्यवाचकभावसम्बन्धेन सम्बद्धस्य नाम्नोऽपेक्षया सन्निहिततरकारવાવિતિ |
शब्दनयास्तु शुद्धत्वाद्भावनिक्षेपमेवेच्छन्ति । तदुक्तं विशेषावश्यकभाष्ये- भावं चिय सद्दणया सेसा इच्छन्ति सव्वणिक्खेवे જોવું ને બોલવું એના કરતાં જેમાં કુંડલનો આકાર છે એવા ચિત્રકાષ્ઠાદિને કુંડલ તરીકે જોવું ને બોલવું સરળ છે, એ અનુભવસિદ્ધ છે. તેથી સુવર્ણપિંડને (દ્રવ્ય) કુંડલ તરીકે સ્વીકારનાર ઋજુસૂત્રનય કુંડલાકૃતિવાળી સ્થાપનાને (સ્થાપના) કુંડલ તરીકે સ્વીકારે જ એ નિર્વિવાદ છે. વળી, “ઈન્દ્ર એવા માત્ર નામ (શબ્દ) રૂપ નામેન્દ્રને કે તદર્થશૂન્ય એવા ઇન્દ્રાદિનામના ગોપાળપુત્રરૂપે નાગેન્દ્રને સ્વીકારનાર ઋજુસૂત્ર ભાવના કારણરૂપે સમાન એવા દ્રવ્ય અને સ્થાપના નિક્ષેપને શા માટે ન સ્વીકારે ? ઊર્દુ એને સ્વીકારે એ જ યોગ્ય છે. કારણ કે ઇન્દ્રના ઉપાદાનકારણરૂપ દ્રવ્ય અને વિશિષ્ટ એવા ઇન્દ્રના આકારરૂપ સ્થાપના... આ બન્ને ઈન્દ્રપર્યાયરૂપ ભાવનિક્ષેપમાં તાદાભ્યસંબંધથી જોડાયેલા છે, જ્યારે ઇન્દ્રશબ્દ તો તેમાં વાચ્ય-વાચકભાવસંબંધથી જ જોડાયેલો છે. એટલે નામની અપેક્ષાએ દ્રવ્ય અને સ્થાપના ભાવના નજીકના કારણભૂત હોવાથી ઋજુસૂત્ર એ બેને શા માટે ન સ્વીકારે ?
શબ્દનયો તો શુદ્ધ હોવાથી ભાવનિક્ષેપને જ સ્વીકારે છે. વિશેષાવશ્યકભાષ્યમાં કહ્યું છે કે – શબ્દનયો ભાવને જ ઈચ્છે છે, શેષ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org