________________
२६४
श्रीनिक्षेपविंशिका-१९
नयविचारणायामनुपयोगित्वात्। ननु कथं तस्य प्रमाणेनैव प्रसिद्धिर्न तु नयेनेति चेत् ? घटस्य घटत्वेनोत्पत्तिम॒द्र्व्यत्वेन चावस्थितिरित्यस्य प्रमाणेनैव निश्चेयत्वात्। तनिश्चितावेव च तस्य नियमस्योपपद्यमानत्वात्। नयस्तु यदि द्रव्यार्थिकस्तदा मृद्र्व्यत्वेनावस्थितिमेव निश्चिनोति, यदि पर्यायार्थिकस्तदा घटत्वेनोत्पत्तिमेवेति न तस्य नियमस्य नयप्रसिद्धिः शक्येति । ऋजुसूत्रस्तु क्षणिकवाद्येवेति कुतस्तस्य कार्यकारणकालयोः कस्याप्यवस्थानं निश्चेयमिति ।
तदेवं वर्तमानक्षणेऽसतोऽपि पूर्वक्षणस्य पूर्वक्षणे सत्त्वात् तदा वर्तमानक्षणस्योपादानकारणत्वमविरुद्धम् । अत एव जैनतर्कभाषायां ऋजुसूत्रविषयं स्थापनानिक्षेपास्वीकारमतं निराकुर्वद्भिर्महोपाध्यायः सुवर्णादिद्रव्यस्य कुंडलादिपर्यायरूपभावकारणत्वाभ्युपगमः कथितः। થઈ શકતો હોવાથી નયવિચારણામાં ઉપયોગી નથી.
શંકા : એ પ્રમાણથી જ સિદ્ધ થઈ શકે છે, નયથી નહીં, એવું શા માટે ?
સમાધાન : આ માટે – “ઘડાની ઘડારૂપે જ ઉત્પત્તિ હોય છે, મૃદ્રવ્યરૂપે તો અવસ્થિતિ જ હોય છે' આ વાત પ્રમાણથી જ નિશ્ચિત થઈ શકે છે ને એ નિશ્ચિત થાય તો જ એ નિયમ અસ્તિત્વમાં આવે છે. નય તો જો દ્રવ્યાર્થિક લેવામાં આવે તો મૃદ્દવ્યરૂપે અવસ્થિતિનો જ નિશ્ચય કરાવશે, ને જો પર્યાયાર્થિક લેવામાં આવે તો ઘડારૂપે ઉત્પત્તિનો જ નિશ્ચય કરાવશે. એટલે નથી એ નિયમ સિદ્ધ થઈ શકતો નથી. ઋજુસૂત્રનય તો ક્ષણિકવાદી જ છે. એટલે એના દ્વારા કાર્યકાળ અને કારણકાળ આ બન્નેમાં કોઈનું પણ અવસ્થાન શી રીતે જણાય? એટલે આ નિયમ અહીં લાગુ પડતો ન હોવાથી વર્તમાનક્ષણે અસત્ એવી પણ પૂર્વેક્ષણ, પૂર્વક્ષણે સત્ હોવાથી ત્યારે, વર્તમાનક્ષણનું ઉપાદાન કારણ હોવામાં કોઈ વાંધો નથી. તેથી જ જૈનતર્કભાષાગ્રન્થમાં ઉપાધ્યાયજી મહારાજે ઋજુસૂત્રનયની વિચારણામાં “એ સ્થાપનાનિક્ષેપ માનતો નથી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org