________________
२५४
श्रीनिक्षेपविंशिका-१८
निक्षेपमिच्छतीति चेत् ? न, तथासाङ्कर्याभावात्, स्थापनेन्द्रे नामेन्द्रादीनां व्यवहारस्यानुपलम्भात् । ततश्चार्धजरतीयमेतद् यदुत व्यवहारे लोकव्यवहारानुरोधित्वं स्थापनाऽनभ्युपगन्तृत्वं चेति ।
ननु व्यवहारनयो गोपालदारक-प्रतिमादिष्विन्द्रत्वं यद्व्यवहरति, तद् मुख्यं वोपचरितं वेति चेत् ? इन्द्रव्यवहार उपचरितः, नामेन्द्रत्वव्यवहारो मुख्य इति मे मतिः । अत एव वनगमनप्रयोजनीभूतदादौ प्रस्थकत्वव्यवहार उपचरितः, प्रस्थकत्वस्य मुख्यस्य तत्राभावात्, द्रव्यप्रस्थकत्वव्यवहारो मुख्यः, प्रस्थककारणताया मुख्यायास्तत्र सत्त्वात्। ततश्च स्थापनायामपि 'नाऽयमिन्द्रः, अपि तु तत्प्रतिमा' इति प्रमाज्ञानमिन्द्रत्वव्यवहार उपचरितत्वं ख्यापयति, न तु भ्रान्तत्वमिति। હોવાથી સાંકર્યા વિનાના સ્થાપનાનિક્ષેપને વ્યવહારનય માનતો નથી.
સમાધાન : આવી શંકા બરાબર નથી, કારણ કે સ્થાપનેન્દ્રમાં નામેન્દ્ર વગેરેનો વ્યવહાર જોવા મળતો નથી.
એટલે વ્યવહારનય લોકવ્યવહારને અનુસરનારો છે એવું એક બાજું કહેવું, અને વળી, “એ લોકવ્યવહારને માન્ય એવા પણ સ્થાપનાનિક્ષેપને માનતો નથી” એમ કહેવું એ અર્ધજરતીયન્યાય છે.
શંકા : વ્યવહારનય ગોપાળપુત્ર-પ્રતિમા વગેરેમાં “ઈન્દ્ર' તરીકેનો જે વ્યવહાર કરે છે તે મુખ્ય છે કે ઉપચરિત ?
સમાધાન : ઇન્દ્ર તરીકેનો વ્યવહાર ઉપચરિત જાણવો ને નામેન્દ્ર વગેરે રૂપે વ્યવહાર મુખ્ય જાણવો, એમ મને લાગે છે. એટલે જ વનગમન પ્રયોજનીભૂત કાષ્ઠાદિમાં પ્રસ્થક તરીકેનો વ્યવહાર ઉપચરિત છે, કારણ કે એમાં મુખ્ય પ્રસ્થકત્વ છે નહીં, પણ દ્રવ્યપ્રસ્થક તરીકેનો વ્યવહાર મુખ્ય છે, કારણ કે પ્રસ્થકની કારણતા મુખ્ય રીતે (= અનુપચરિતપણે) ત્યાં રહેલી છે. એટલે જ સ્થાપનાનિલેપ અંગે પણ “આ ઇન્દ્ર નથી, પણ એની પ્રતિમા છે આવું પ્રમાજ્ઞાન ઇન્દ્રત્વવ્યવહારને
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org