________________
श्रीनिक्षेपविंशिका - १७
तथाऽस्यां गाथायां तद्वृत्तौ च जीवस्य वस्तुत्वं यन्न्यषेधि, अवस्तुत्वं वा यदुदलेखि तत्र पर्युदासनञ् ज्ञेयः खपुष्पस्यावस्तुत्व - ज्ञापके तु 'अवस्तु' शब्दे प्रसज्यनञ्, अतोऽवस्तुशब्देन जीवस्य न खपुष्पतुल्यत्वं ग्राह्यं अपि तु वस्त्वंशत्वमेवेति ध्येयम् । अपरं च सत्पदप्ररूपणादौ जीवेति यच्छु-द्धमित्यादिन्यायेन जीवपदप्रतिपाद्यस्यास्तित्वं कथितं तदपि जीवस्या - नादिनिधनत्वस्याभिप्रेतत्वे वस्त्वंशत्वापेक्षयैव नेयम्, अनादिनिधनस्य द्रव्यत्वध्रौव्याद्, द्रव्यस्य च द्रव्यपर्यायात्मकवस्तुनोंऽशत्वध्रौव्यादिति । एवं 'इह खलु अणाइ जीवे 'त्तिसूत्रेण पञ्चसूत्रे जीवस्यानादित्वं यदुक्तं तदपि नित्यानित्यात्मकस्य वस्तुन एकं नित्यांशं यद्वा प्रवाहमपेक्ष्योक्तमित्येवं सङ्गमनीयम् । तथा च पदप्रतिपाद्यानामपि वपुष्पादीनामवस्तुत्वाद्, जीवादीनां चानादिनिधनानां वस्त्वंशत्वान्नैकस्यापि निक्षेपस्य सम्भवः, अनभिलाप्यानां
२०२
તથા આ ગાથામાં અને તેની વૃત્તિમાં જીવનો વસ્તુ તરીકે જે નિષેધ કર્યો છે અથવા અવસ્તુ તરીકે જે ઉલ્લેખ કર્યો છે તેમાં પર્યુદાસનગ્ જાણવો, જ્યારે ખપુષ્પની અવસ્તુતા જણાવનાર ‘અવસ્તુ’ શબ્દમાં તો પ્રસજ્યનગ્ છે. એટલે ‘અવસ્તુ’ શબ્દ જીવને આકાશકુસુમતુલ્ય નથી જણાવતો પણ વસ્તુઅંશરૂપે જણાવે છે એવો અર્થ કરવો. વળી, સત્પદપ્રરૂપણામાં, 'लव'जेवु ठे शुद्ध-व्युत्पत्तिमत् ५६... वगेरे नियमानुसारे ‘જીવ’પદપ્રતિપાદ્યનું અસ્તિત્વ જે કહ્યું છે તે ‘જીવ અનાદિનિધન છે’ એવો અભિપ્રાય હોય ત્યારે વસ્તુઅંશરૂપે સંગત કરવું, કારણ કે જે અનાદિનિધન હોય તે દ્રવ્યરૂપ જ હોય, અને દ્રવ્ય તો દ્રવ્યપર્યાયાત્મક વસ્તુના અંશરૂપ જ હોય છે એ નિશ્ચિત છે. એમ, ‘ઇહ ખલુ અણાઇ જીવે’આવા સૂત્રધારા પંચસૂત્રમાં જીવનું અનાદિપણું જે કહ્યું છે તે પણ નિત્યાનિત્યાત્મક વસ્તુના એક નિત્યાંશની અપેક્ષાએ અથવા પ્રવાહની અપેક્ષાએ કહ્યું છે, એમ સંગત કરવું. આમ પદપ્રતિપાદ્ય હોવા છતાં ખપુષ્પ વગેરે અવસ્તુ હોવાથી અને અનાદિનિધનજીવ વગેરે વસ્તુઅંશરૂપ હોવાથી એના એક પણ નિક્ષેપ સંભવતા નથી. તથા અનભિલાપ્યભાવો જે રૂપે અનભિલાપ્ય હોય છે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org