________________
आगमतो द्रव्यनिक्षेपः
१०१
योगेऽवर्तिष्यत तदाऽऽगमतो भावावश्यकमभविष्यत् । ततश्च यद्यप्यत्रावश्यकोपयोगलक्षणः साक्षादागमो नास्ति, तथापि तत्कारणमात्मा, तदधिष्ठितो देहः शब्दश्चोपयोगशून्यसूत्रोच्चारणरूप इहास्ति । एतच्च त्रितयमागमकारणत्वात् कारणे कार्योपचारादागम उच्यते । एनमुपचरितमागममाश्रित्यायमनुपयुक्तो वक्ताऽऽगमतो द्रव्यनिक्षेपो भवति । यत आवश्यकादिपदार्थ उपयुक्तः साध्वादिरागमतो भावनिक्षेपः, अतस्तदुपादानकारणीभूतोऽनुपयुक्तो वक्ताऽऽगमतो द्रव्यनिक्षेप उच्यते। यद्वाऽनुपयोगो द्रव्यमिति कृत्वा स आगमतो द्रव्यनिक्षेपो भवति । तदधिष्ठितो देह उच्चार्यमाणशब्दश्चात्र द्रव्यनिक्षेपतया यन्नोक्तौ तेनापि सामान्यतयोपादानकारणस्यैव द्रव्यनिक्षेपत्वमित्यभिप्रायो ध्वन्यत एव।
किञ्चानुपयोगपूर्वकाः वाचनाप्रच्छनादय एव सम्भवन्ति, न त्वनुप्रेक्षा, तस्या उपयोगपूर्विकाया एव सम्भवादित्यत्र वाचनादय બની જાત. એટલે જો કે અહીં આવશ્યકોપયોગરૂપ સાક્ષાત્ આગમ નથી. તો પણ તેના કારણભૂત આત્મા, આત્માથી અધિષ્ઠિત દેહ તથા ઉપયોગશુન્ય સૂત્રોચ્ચારણરૂપ શબ્દ તો હાજર છે જ. આ ત્રણે આગમન કારણરૂપ હોવાથી કારણમાં કાર્યનો ઉપચાર કરીને આગમ કહેવાય છે. આ ઉપચરિત આગમની અપેક્ષાએ એ અનુપયુક્તવક્તા આગમથી દ્રવ્યનિક્ષેપરૂપ બને છે. આવશ્યકાદિપદાર્થમાં ઉપયુક્ત સાધુ વગેરે આગમથી ભાવનિક્ષેપ છે. તો એના ઉપાદાનકારણભૂત અનુપયુક્ત વક્તા આગમથી દ્રવ્યનિક્ષેપ કહેવાય છે. અથવા “અનુપયોગો દ્રવ્ય ન્યાયે એને આગમથી દ્રવ્યનિક્ષેપરૂપે જાણવો. એ વક્તાજીવથી અધિષ્ઠિત દેહ તથા ઉચ્ચાર્યમાણશબ્દ અહીં દ્રવ્યનિક્ષેપરૂપે જે નથી કહ્યા તેનાથી પણ, સામાન્ય રીતે ઉપાદાનકારણ જ દ્રવ્યનિક્ષેપરૂપે અભિપ્રેત છે એ ધ્વનિત થાય છે જ.
વળી, વાચના-પૃચ્છના વગેરે સ્વાધ્યાય જ અનુપયોગપૂર્વક સંભવે છે, અનુપ્રેક્ષા નહીં, કારણ કે એ ઉપયોગપૂર્વક જ થઈ શકે છે. માટે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org