________________
તજ્ઞાનપ્રારા વગેરે જે કહ્યું છે તેનો “અને તેથી ઇષપાતતુલ્યસાલમ્બન=સવિષયક પરમાત્મ-સ્વરૂપદર્શનાત્મક વિષયથીયુક્ત એવો કેવલજ્ઞાનપ્રકાશ જ (હવે) રહે છે.” એવો અર્થ જાણવો.]
__अलब्धपरतत्त्वस्तल्लाभाय ध्यानरूपेण प्रवृत्तो ह्यनालम्बनयोगः, स च क्षपकेन धनुर्धरण क्षपकश्रेण्याख्यधनुर्दण्डे लक्ष्यपरतत्त्वाभिमुखं तद्वेधाविसंवादितया व्यापारितो यो बाणस्तत्स्थानीयः, यावत्तस्य न मोचनं तावदनालम्बनयोगव्यापारः, यदा तु ध्यानान्तरिकाख्यं तन्मोचनं तदाऽविसंवादितत्पतनमात्रादेव लक्ष्यवेध इतीषुपातकल्पः सालम्बनः केवलज्ञानप्रकाश एव भवति, न त्वनालम्बनयोगव्यापारः, फलस्य सिद्धत्वादिति નિનિતાર્થ
વૃત્તિઅર્થ? જેને પરતત્ત્વ અલબ્ધ છે અને જે પરતત્ત્વના લાભ માટે ધ્યાનરૂપે પ્રવૃત્ત છે તેજ અનાલંબનયોગ છે. (ઇષપાતના દાનથી આવાત સમજાવે છે.) અને તે (=અનાલંબન યોગ) ક્ષપકરૂપી ધનુર્ધર વડે ક્ષપકશ્રેણિનામના ધનુદંડ પર પરતત્ત્વસ્વરૂપ લક્ષ્યને અભિમુખ તેનો વધ કરવામાં અવિસંવાદી રહે એ રીતે વ્યાકૃત કરાયેલું જે બાણ, તસ્વરૂપ છે. જ્યાં સુધી એ બાણ છોડવામાં નથી આવ્યું ત્યાં સુધી અનાલંબનયોગનો વ્યાપાર છે. જેવી ધ્યાનાન્સરિકાનામે બાણને છોડવાની ક્યિા થાય છે તેવો જ તેને અવિસંવાદી એવા તેના પતનમાત્રથી જ લક્ષ્યવેધ થઈ જાય છે, અને ઇષપાતતુલ્ય સાલંબન એવો કેવલજ્ઞાનપ્રકાશ જ (હવે) રહે છે, નહીં કે અનાલંબનયોગનો વ્યાપાર, કારણકે (હવે તેનું) ફળ સિદ્ધ થઈ ગયું છે, આ પ્રમાણે નિશ્ચિત થતો અર્થ જાણવો....
વિવેચનઃ (૧) સામર્થ્યયોગથી પ્રવર્તેલી દિક્ષા પરતત્ત્વદર્શન માટે સતત પ્રવૃત્તિશીલ હોય છે. પરતત્ત્વના અદર્શન સુધી જ અનાલંબનયોગ છે... એટલે અનાલંબનયોગનું મ7%ારતત્વ: એવું વિશેષણ છે. વળી અનાલંબનયોગ પરતત્ત્વની પ્રાપ્તિ માટે જ પ્રવૃત્ત થયેલા ધ્યાનરૂપ છે. એટલે પરતત્ત્વની પ્રાપ્તિમાં જ એ વિશ્રાંત થાય છે. આ વાતને સ્પષ્ટ કરવા માટે ઇષપાતનું દાન આપવામાં આવ્યું છે. કુશળ ધનુર્ધર લક્ષ્યનો અવશ્ય વેધ થાય એ માટે ધનુષ્ય પર જે રીતે બાણ ચડાવે અને પછી બાણ છોડવામાત્રથી લક્ષ્યવેધ થઈ જાય એ માટે જે કાંઈ વ્યાપાર કરે, એ રીતે ક્ષપક મહાત્મા એ ધનુર્ધર... ક્ષપકશ્રેણિ એ ધનુષ્ય... પરતત્ત્વ એ લક્ષ્ય, એનો પડવા (250)
યિોગવિંશિકા...૧૯)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org