________________
વિવેચન : જે દાન સ્વીકારે છે. તેને ‘આ મારું થાઓ' એવી ઇચ્છા હોય છે. એટલે પ્રતિ + પ્ર ્ ધાતુનો અર્થ સ્વસ્વત્વજનક ઇચ્છા છે.
૮૦.
સ્વીકારવાની ક્રિયાનું ફળ સ્વસ્વત્વ છે, અને તેમાં ધનોત્તર દ્વિતીયાના અર્થ આધેયત્વનો અન્વય થશે.. એટલે ધનમાં સ્વસ્વત્વ પેદા થશે.
'तण्डुलं पचति' इत्यादौ रूपपरावृत्तिजनकतेजः संयोगो धातोरर्थः । रूपादिपरावृत्तिरूपफले च तण्डुलादिवृत्तित्वान्वयः ।
૮૬.
‘તડુાં પવૃતિ’ વિ. વાક્યોમાં, રૂપપરાવૃત્તિજનક તેજસ્ સંયોગ ધાતુનો અર્થ છે. રૂપપરાવૃત્તિ રૂપ ફળમાં દ્વિતીયાર્થ તંદુલનિરુપિત આધેયતાનો અન્વય થાય છે.
વિવેચન : રાંધવાની ક્રિયાથી રૂપ-રસાદિ બદલાઈ જાય છે. એટલે પર્ ધાતુનો અર્થ, રૂપાદિની પરાવૃત્તિનો જનક તેજસ્ સંયોગ છે.
જે રંધાય છે, તે તંદુલાદિની ઉત્તરમાં રહેલ દ્વિતીયાના અર્થ આધેયતાનો અન્વય રૂપાદિપરાવૃત્તિ રૂપ ફળમાં થાય છે. તે પરાવૃત્તિ તંદુલમાં રહે છે.
‘ओदनं पचति' इत्यादावोदनादिपदस्य तन्निष्पादकतण्डुलादौ लक्षणा । ‘ઓવનં પતિ’ વિ. માં, બોદ્દન વિ. પદની, તન્નિષ્પાદક તંદુલમાં લક્ષણા કરવી.
વિવેચન : પૂર્વપક્ષ - જો રૂપપરાવૃત્તિ એ જ પથ્ ધાતુની ક્રિયાનું ફળ હોય તો, ‘ઓવન પતિ’ માં, ઓવન પદોત્તર દ્વિતીયાર્થ આધેયતાનો અન્વય તેમાં કરવાથી શાબ્દબોધનો આકાર થશે ઓદનનિષ્ઠરૂપપરાવૃત્તિ. પણ તે બરાબર નથી, કારણ કે ભાતમાં રૂપની પરાવૃત્તિ થતી નથી. રૂપપરાવૃત્તિ બાદ જ ભાત બને છે.
ઉત્તરપક્ષ : ત્યાં ઓન પદની લક્ષણા કરીને તેનો અર્થ ગોવનનિષ્પાવતષ્કુત – ભાત બનાવનારા ચોખા કરવો. તેમાં રૂપપરાવૃત્તિ થતી હોવાથી આપત્તિ નહીં રહે.
Jain Education International
વ્યુત્પત્તિવાદ * ૭૩
For Private & Personal Use Only
www.jainelibrary.org