________________
ઉત્તરપક્ષ અને દ્વિતીયાથી ઉપસ્થિત આયપ્રકારક અને ફળવિશેષ્યક એવા
અન્વયબોધમાં; અમ્ ધાતુ વિ. થી જન્ય ફળની ઉપસ્થિતિ, જમ્ નો સમભિવ્યાહાર વિ. થી ઘટિત સામગ્રીને કારણે માનીશું. પત્ ધાતુજન્ય ફળોપસ્થિતિ ઘટિત સામગ્રી તેવા અન્વયબોધમાં કારણ જ ન હોવાથી
તેવા બોધના તાત્પર્યથી ‘ભૂમિ પતિ’ પ્રયોગની આપત્તિ જ નહીં આવે. વિવેચનઃ જમ્ (સકર્મક) ધાતુ હોય તો જ દ્વિતીયાર્થ આધેયતાનો ફળમાં અન્વય
થશે. પર્ (અકર્મક) ધાતુ હોય તો નહીં... એટલે પૂર્ષિ પતતિ પ્રયોગ નહીં થઈ શકે.
पतधातुनैव यत्र संयोगावच्छिन्नगमनं लक्षणादिनोपस्थापितं तत्र संयोगे
द्वितीयार्थाधेयत्वान्वयात् । પૂર્વપક્ષ: તેવું કહી ન શકાય, કારણ કે જ્યાં પત્ ધાતુથી જ લક્ષણા કે શક્તિભ્રમથી
સંયોગાવચ્છિન્નગમનની ઉપસ્થિતિ થાય છે, ત્યાં ધાત્વર્થતા વચ્છેદક
ફળ સંયોગમાં દ્વિતીયાથે આધેયત્વનો અન્વય તો થાય છે જ. વિવેચન : એટલે, પત્ ધાતુ જન્ય ફળો પસ્થિતિ ઘટિત સામગ્રી પણ,
દ્વિતીયાપસ્થિતાધેય–પ્રકારક – ફળવિશેષ્યક અન્વયબોધમાં કારણ બની શકે છે જ. તેથી, ‘પૂમિ પતતિ' પ્રયોગની આપત્તિ આવશે જ.
अत्राहु : - धातुजन्यशुद्धसंयोगावच्छिन्नस्पन्दोपस्थितेः शाब्दबोधकारणतायामवच्छेदकघटक-संयोगविषयतायामधिकरणानवच्छिन्नत्वं विशेषणं देयं तथा च तादृशविषयताशालिसंयोगोपस्थित्यादिघटितसामण्या एव संयोगविशेष्यकद्वितीयोपस्थाप्याधेयत्वान्वय
बोधप्रयोजकत्वोपगमानातिप्रसङ्गः ।। ઉત્તરપક્ષ : અહીં કહે છે - શાબ્દબોધની કારણતા, ધાતુજન્ય શુદ્ધ સંયોગાવચ્છિન્ન
સ્પન્દોપસ્થિતિમાં છે, તેમાં અવચ્છેદક- ઘટક સંયોગનિષ્ઠ વિષયતામાં અધિકરણ- અનવચ્છિન્નત્વ એવું વિશેષણ મૂકવું. એટલે અધિકરણ અનવચ્છિન્નવિષયતાશાલિસંયોગ ઉપસ્થિતિઘટિત સામગ્રી જ દ્વિતીયાર્થઆધેયત્વ પ્રકારક સંયોગ- વિશેષ્યક અન્વય બોધની કારણ બનવાથી હવે ‘મૂર્ષિ પતંતિ’ પ્રયોગની આપત્તિ નહીં આવે.
વ્યુત્પત્તિવાદ : પ૭
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org