SearchBrowseAboutContactDonate
Page Preview
Page 172
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૦. સમયે પણ ‘ધટ માશં ને પશ્યતિ’ વાક્ય જન્ય શાબ્દબોધ પણ થાય જ, એટલે, તેને (તેવા શાબ્દબોધના પ્રતિબંધને) ઈષ્ટાપત્તિ નહીં માની શકાય. વિવેચન : કોઈ ઘટ નાશ ન પતિ વાક્યને અપ્રમાણ માનીને પટ પરંપૂણ્યતિ ભ્રમ કાળે તેનાથી શાબ્દબોધ ન થાય તેને ઇષ્ટ જ કહે, તો તેનો ઉત્તર છે કે પટ પટૅ પતિ એવો ભ્રમ થયો જ હોય, તો તે સમયે પટે: માશં પતિ થી પણ શાબ્દબોધ થાય જ. એ અનુભવસિદ્ધ છે. પણ ઉપર કહ્યું તેમ ના અર્થ અભાવનું બે વાર જ્ઞાન માનવાનું હોય તો ઉક્તભ્રમકાળે તાદેશવાક્યથી શાબ્દબોધ ન થવાની આપત્તિ આવશે. यच्चालौकिकविषयिताशून्यचाक्षुषत्वाद्यवच्छेदेनाकाशादिविषयकत्वघटादिवृत्तित्वोभयाऽभाव एव 'घटः आकाशं न पश्यति' इतिवाक्यात् प्रतीयते, કેટલાક કહે છે કે “ઇટ: મારાં પતિ' વાક્યથી અલૌકિકવિષયિતા ચાક્ષુષત્વાદિ અવચ્છેદન આકાશવિષયકત્વ અને ઘટાદિવૃત્તિત્વ ઉભયનો અભાવ જણાય છે. વિવેચનઃ લૌકિકવિષયિતાશાલિચાક્ષુષ અર્થને લઈને કોઈ પણ રીતે ઉપપત્તિ ન થતી હોવાથી, કેટલાક ઊંધો કાન પકડે છે. અલૌકિકવિષયિતાશૂન્યચાક્ષુષ અર્થ લે છે. હવે આકાશનું અલૌકિક ચાક્ષુષ થતું હોવા છતાં લૌકિકચાક્ષુષ તો થતું જ નથી. માટે અલૌકિકવિયિતાશૂન્યચાક્ષુષમાં આકાશવિષયકત્વનો અભાવ મળી જશે. તેમ ઘટ જડ હોવાથી તેમાં ચાક્ષુષાશ્રયત્ન જ નથી. એટલે ઉક્તચાક્ષુષમાં ઘટવૃત્તિત્વનો પણ અભાવ મળી જશે. આમ નગર્થનું બે વાર જ્ઞાન પણ નહીં માનવું પડે અને છતાં ઉક્તવાક્યથી શાબ્દબોધ ઉપપન્ન પણ થઈ જશે. અન્ય કોઈ આપત્તિ પણ હવે નહીં રહે. તે આ રીતે ચૈત્ર: દંપતિ વાક્યથી, અલૌકિકવિયિતાશૂન્ય ચાક્ષુષમાં ચૈત્રવૃત્તિત્વ અને પટવિષયકત્વનું જ્ઞાન થાય છે. જે ચૈત્ર: પરં ન પતિ વાક્યથી થતાં તાદશચાક્ષુષમાં ચૈત્રવૃત્તિત્વ અને ઘટવિષયકત્વના ઉભયાભાવના જ્ઞાનનું પ્રતિબંધક નહીં બને. (૨૦૧માં આપેલ આપત્તિનું વારણ) ચૈત્ર: માવં પતિ વાક્યથી તાદેશચાક્ષુષમાં ચૈત્રવૃત્તિત્વ, ભાવ વિષયકત્વ - ઉભયનું જ્ઞાન થશે, જે ચૈત્ર: માવંનપતિ વાક્યથી થતાં તાદશચાક્ષુષમાં વ્યુત્પત્તિવાદ # ૧૬૩ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004965
Book TitleVyutpattivada
Original Sutra AuthorN/A
AuthorBhavyasundarvijay
PublisherDivya Darshan Trust
Publication Year2010
Total Pages186
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy