SearchBrowseAboutContactDonate
Page Preview
Page 111
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૧. સર્વત્ર દ્વિતીયાર્થ કર્તૃત્વનો, નિરુપકત્વ સંબંધથી ધાત્વર્થમાં અન્વય થશે. અનાં પ્રામ ચાપવત્તિ સ્થળે શાબ્દબોધ થશે, ગ્રામવૃત્તિ સંયોગજનક અને અજાવૃત્તિકર્તૃત્વનિરુપક એવી જે ગમનક્રિયા, તદનુકૂળ વ્યાપારાનુકૂળકૃતિમા. શિષ્ય શાસ્ત્ર જ્ઞાપતિ સ્થળે શાબ્દબોધ થશે, શિષ્યવૃત્તિ-આશ્રયત્ત્વ નિરુપક અને શાસ્ત્રવિષયક એવું જે જ્ઞાન, તદનુકૂળવ્યાપારાનુકૂળકૃતિમાન્. બ્રાહ્મળમાં મોનતિ સ્થળે શાબ્દબોધ થશે, અન્નવૃત્તિ અને ગલાધઃ સંયોગજનક એવી ક્રિયાને અનુકૂળ અને બ્રાહ્મણવૃત્તિકર્તૃત્વનિરુપક એવો જે વ્યાપાર, તદનુકૂળવ્યાપારાનુકૂળકૃતિમાન. યજ્ઞમાન મન્ત્ર પાતિ સ્થળે શાબ્દબોધ થશે, મંત્રવિષયક અને યજમાન નિષ્ઠકર્તૃત્ત્વનિરુપક એવો જે કંઠતાલ્વાદિઅભિઘાત, તદનુકૂળવ્યાપારાનુકૂળકૃતિમાન. ઘટ નનવૃત્તિ સ્થળે શાબ્દબોધ થશે, ઘટનિષ્ઠાશ્રયત્વનિરુપક ઉત્પત્તિ અનુકૂળવ્યાપારાનુકૂળ કૃતિમાન્ ઘટ નાશત્તિ સ્થળે શાબ્દબોધ થશે, ઘનિષ્ઠપ્રતિયોગિત્વનિરુપક ધ્વંસાનુકૂળવ્યાપારાનુકૂળકૃતિમાન્ સર્વત્ર, અનુકૂળ વ્યાપાર એ નિર્ નો અર્થ છે અને કૃતિમત્ત્વ એ આખ્યાતાર્થ છે. नव्यमते च यत्राश्रयत्वं कर्तृत्व तत्राधेयत्वं द्वितीयार्थः, यत्रानुकूलकृतिमत्त्वं तत्र कृतिजन्यत्वम्, यत्र प्रतियोगित्वम् तत्रानुयोगित्वम्, तेषां चाश्रयतासंबन्धेनैव धात्वर्थेऽन्वयः । નવ્યમતે તો જ્યાં કર્તૃતા આશ્રયત્વરૂપ હોય ત્યાં દ્વિતીયાર્થ આધેયત્વ, જ્યાં કર્તૃત્વ અનુકૂલકૃતિમત્ત્વ હોય ત્યાં દ્વિતીયાર્થ કૃતિજન્યત્વ, જ્યાં કર્તૃતા પ્રતિયોગિત્વરૂપ હોય ત્યાં દ્વિતીયાર્થ અનુયોગત્વ જાણવો. અને તે બધાનો આશ્રયતા સંબંધથી ધાત્વર્થમાં અન્વય થશે. વિવેચન : નવ્યો પ્રેરક સ્થળે દ્વિતીયાર્થ કર્તૃત્વ માનતા નથી, પણ આધેયત્વાદિરૂપ માને છે. Jain Education International વ્યુત્પત્તિવાદ * ૧૦૨ For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004965
Book TitleVyutpattivada
Original Sutra AuthorN/A
AuthorBhavyasundarvijay
PublisherDivya Darshan Trust
Publication Year2010
Total Pages186
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy