________________
આત્મીય સમજણવાળા શબ્દો કામ લાગશે.
પંડિતાઈની અભિવ્યક્તિવાળા શબ્દો કામ નહિ કરે. - ભાવ-ભક્તિની અભિવ્યક્તિવાળા શબ્દો કામ કરશે.
બુદ્ધિસ્પર્શી નહિ પણ હૃદયસ્પર્શી શબ્દ ઉપયોગી થશે. શબ્દાતીત-કલ્પનાતીત આત્મા અનુભવશૂન્ય શબ્દથી કે સંવેદનહીન કલ્પનાથી કેવી રીતે પ્રગટી શકે ? વાસ્તવમાં શબ્દ નહિ પણ શબ્દ પાછળની હાર્દિક ભાવના કામ કરશે. શબ્દો ભાવ પ્રગટાવવા માટે છે, શબ્દ પ્રગટાવવા નહિ.
માટે કોરી શબ્દરચનામાં ય રોકાતો નહિ, અટવાતો નહિ. બૌદ્ધિક શબ્દ-ગોઠવણમાં કે વિચારદ્વન્દ્રમાં ખોટી થઈશ તો પણ અનક્ષ-શબ્દાતીત-મનાતીત-ન્દાતીત એવો આત્મા ભૂલાશે. આત્મશ્નરણા ઊભી થતાં સહજભાવે જ શબ્દો ક્રૂરતા જશે. તારા શબ્દ ખૂટે તો ય આત્મલગની ખૂટી ન જાય તે સાચવજે. આત્માર્થે પ્રગટ થયેલા શબ્દોની પાછળના ભાવની સ્પર્શના કરીશ તો સ્પર્શજ્ઞાન, આત્મસ્પર્શી જ્ઞાન સ્વય સ્કુરાયમાન થશે. તેનાથી પુદ્ગલમાં મમતાબુદ્ધિ ખતમ થશે અને સમતા પ્રગટ થશે.
માટે મારા શબ્દના પણ બોધને સ્પર્શજે, આશયને જ ઘૂંટજે. પછી સર્વત્ર આત્મઘોલન-આત્મલઢણ-આત્મરટણ કરજે. તે જ તારી નિર્મળ આત્મપરિણતિનો ઉઘાડ કરી, ઉપાડ કરી, વિભાવદશાથી મુક્ત કરી શુદ્ધ આત્મસ્વભાવમાં તને લઈ જ જશે. પછી આત્મસાક્ષાત્કારમાં, આત્માનંદઅનુભવમાં તું ગળાડૂબ બનીશ. વત્સ! અંતરનું કરવું એ તારા હાથની વાત છે. તારી પરિણતિને કયાં લઈ જવી? કેટલો સમય રાખવી? કેમ પરિણમાવવી? કઈ રીતે પલટાવવી? વૃત્તિમાં કેટલી નિર્મળતા કરવી? એ તારા હાથની વાત છે. કેમ કે હજુ તું કર્તુત્વભાવની જ દુનિયામાં જીવે છે ને ! આત્મદ્રવ્ય ઉપર દૃષ્ટિને સ્થાપીને
.. पश्यतु ब्रह्म निर्द्वन्द्वं, निर्द्वन्द्वानुभवं विना । कथं लिपिमयी दृष्टिः, वाङ्मयी वा
મનોમથી I(જ્ઞાનસાર-ર૬/૬,અધ્યાત્મોપનિષ-રીરરૂ) शुद्धात्मतत्त्वप्रगुणा विमर्शाः, स्पर्शाख्यसंवेदनमादधानाः । થવા વૃદ્ધિ વિનિવર્તિાિ , તા સમત્વે પ્રયતેડવરિષ્ટમ્ II (અધ્યાત્મોનષત્ - કીરૂ)
પ૩
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org