________________
સ્યાદ્વાદની મર્યાદામાં રહીને, અસંગ આત્મા તરફ રહેવાનો, શુદ્ધ નિજ સ્વભાવમાં ટકવાનો, કર્તુત્વભાવથી શૂન્યપણે અપ્રમત્ત પુરુષાર્થ* આપમેળે નિરંતર ઉપડતો રહે એ જ તો છે જ્ઞાતા-દષ્ટાભાવની સાધનાનું અગિયારમું પારમાર્થિક પ્રયોજન. ઉપરોક્ત નવ પ્રકારના અંતરંગ સત્ પુરુષાર્થ જ્ઞાતાદૃષ્ટાભાવની સાધનામાં વણાયેલ છે. માટે આ સાધનામાં એકાંતનિયતિ કે પુરુષાર્થહીનતાનો પણ ભય નથી.
વત્સ ! “રાગને છોડો, રાગનો વિષય બદલો, વિકલ્પને આમ ફેરવો, પરિણામને અંતરમાં વાળો, ઉપયોગને શુદ્ધ કરો, ચિત્તવૃત્તિપ્રવાહને સ્વસમ્મુખ કરો, પર્યાયને સુધારો...” આ તો ઉપદેશપદ્ધતિમાત્ર છે. *વ્યવહારનયનો આ ઉપદેશ વર્તમાન પરિણામોમાં, ક્ષણિક પર્યાયમાં સ્વતાદાભ્ય-સ્વામિત્વસ્વઅસ્તિત્વ-સ્વઅધિકાર-સ્વકર્તુત્વ સમજવાવાળા જીવો માટે બહુ ઉપકારી છે. જેમ શિક્ષક, અધ્યાપક વગેરે જ્ઞાન-શિક્ષણ આપે છે. પણ પ્રજ્ઞા તો એ જ્ઞાન કે શિક્ષણના આધારે પોતાની યોગ્યતા મુજબ અંદરથી જન્મ લે છે. તેમ ગુરુ-શાસ્ત્ર વગેરે સદ્વ્યવહારમાં જોડે છે. પરંતુ શુદ્ધ નિશ્ચયનૈઋયિકારિણતિ તો એ સદ્વ્યવહારના પ્રતાપે પોતાની યોગ્યતા મુજબ અંદરમાંથી જન્મ લેનારી ચીજ છે. એટલે જ તત્ર સંભાળવાની જવાબદારીવાળા મહાત્માઓ સવ્યવહાર ઉપર ભાર મૂકે છે તે વ્યાજબી જ છે. પરંતુ શ્રોતાએ આત્મભાનપૂર્વક- આત્મશુદ્ધિના પ્રણિધાનપૂર્વક જ તે સવ્યવહારમાં પોતાની ભૂમિકા મુજબ પ્રવર્તન કરવું એ જરૂરી છે.
એ રીતે આગળ વધતાં ઉદાસીનદશા-વૈરાગ્યદશા પ્રબળ થતાં શુદ્ધનિશ્ચયદષ્ટિ પ્રગટે છે. અખંડ અમલ અસંગ આત્મદ્રવ્યમાં પોતાનું તાદાભ્ય-સ્વામિત્વ-અસ્તિત્વ ભાસે છે, અનુભવાય છે. સપનાની સૃષ્ટિને A. 7 પ્રમત્તધૂનાં, ક્રિથાણા શ્યાદ્રિા |
नियता ध्यानशुद्धत्वाद्यदन्यैरप्यदः स्मृतम् ॥ (अध्यात्मसार १५।७) ગ, અંતરંગ પુરુષાર્થની અન્ય વ્યાખ્યા સમજવા જુઓ પૃષ્ઠ - ૧૫૧ .. व्यवहरणनयोऽयं पुंस्वरूपं विकारि, भजति च नवतत्त्वैर्मुद्रितं क्षुद्ररूपम् । अबुधजनविबोधार्थं
किलास्योपदेशो, जिनसमयविमूढः केवलं यः श्रितोऽमुम् ।।(अध्यात्म बिन्दु १६) *. યા નિરિવચૈત્નીનાનાં, ક્રિયા નાતિપ્રથોનના: |
વ્યવહારશાસ્થાન, તા વાતાવ: || (અધ્યત્મિસાર કા?) . यथा स्वप्नावबुद्धोऽर्थो, विबुद्धेन न दृश्यते । વ્યવહારમત: સ, જ્ઞાનિના ન તથાતે || (ત્મિસાર ૧૮૨૮)
૨૩૦,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org