________________
જ્ઞાતા-દષ્ટાભાવ એ સ્થિરતાઅભિમુખ ઉપયોગ છે, આત્મસ્થ-સ્વભાવસ્થા ઉપયોગ છે, શુદ્ધતાસન્મુખ ઉપયોગ છે, અસંગ ઉપયોગ છે, વિભાવથી ઉદાસીન ઉપયોગ છે, અનાકુળતાપ્રેક્ષી ઉપયોગ છે.
પ્રસ્તુતમાં “જેમ સુવાસ એ ચંદનનો સ્વભાવ છે તેમ સમતા-ઉપશમભાવ એ મારો સ્વભાવ છે. ચંદનને છોલવામાં આવે, ઘસવામાં આવે કે બાળવામાં આવે, તેમાંથી સુવાસ અને શીતળતા સિવાય બીજું કશું ના નીકળે. તેમ ઉપસર્ગ-પરિષહ-પ્રતિકૂળતા... ગમે તે આવે. મારા સ્વભાવમાંથી સમતાશીતળતા સિવાય બીજું કશું પણ પ્રગટી ન જ શકે. કામ-ક્રોધ મારો સ્વભાવ જ નથી. હું તો તમામ પરિસ્થિતિનો અસંગ સાક્ષીમાત્ર છું.”- આવી આત્મસ્વભાવગ્રાહી દષ્ટિ-શુદ્ધતાસન્મુખ નિર્વિકાર પરિણતિ બળવાન બને તો પાંચમા પ્રકારની સર્વોત્કૃષ્ટ સહજ ધર્મક્ષમા-આત્મસ્વભાવભૂત પારમાર્થિક સમતા પ્રગટ થાય છે. આ સમતા જ અન્યદર્શનીઓને પણ મોક્ષમાં જવા માટે આલંબન છે. તેવી તાત્ત્વિક સમતા દ્વારા રત્નત્રયના ફળની ઉપલબ્ધિ થવાના કારણે ભાવથી જિનશાસન તેઓના હૃદયમાં ઉગી નીકળે જ છે. આમ તાત્ત્વિક સ્થિર શુદ્ધ મોક્ષપ્રાપક સમત્વભાવ પ્રગટ કરવો એ જ તો જ્ઞાતા-દષ્ટાભાવની સાધનાનું સાતમું અંગત પ્રયોજન છે અને એ જ તો મોક્ષનો એકમાત્ર તાત્ત્વિક ઉપાય છે. જ્ઞાતા-દષ્ટાભાવની સાધના દ્વારા પારમાર્થિક સમતા સાક્ષાતુ મળે છે. જ્યારે તપ-ત્યાગાદિ બીજી આરાધનાઓના માધ્યમે સમતા પરંપરાએ પ્રાપ્ત થાય છે. પરંતુ બીજી બધી સાધનાઓ પણ સમત્વભાવ મેળવવા માટે જ છે- આ વાત ભૂલતો નહિ. સમતા વિના કે પારમાર્થિક અસમતાના લક્ષ વિના ઊંચામાં ઊંચા ચારિત્રના કઠોર આચાર પણ ઉખર ભૂમિમાં બીજ વાવવા સમાન છે, મડદા તુલ્ય* છે. .. धर्मक्षान्तिस्तु सा या चन्दनस्येव शरीरस्य च्छेद-दाहादिषु सौरभादिस्वधर्मकल्पा परोपकारिणी
ન વયિતે હિન્દુ સદનમાવમવિઘત્તે ! (ષોડશ ૨૦/૩૦, ૩૫. શો.વૃત્તિ) > ૩ નિરિદ્ધાનીમાધારઃ સમલૈવ હિ |
रत्नत्रयफलप्राप्तेर्यया स्याद्भावजैनता ॥ (अध्यात्मसार ९-२३) A. ૩૫ય: સમસ્તવે, મુરઃ મિર: | તરત્યુષમેન, તસ્ય વ પ્રસિદ્ધ છે (અધ્યાત્મસાર રહ) सन्त्यज्य समतामेकां, स्याद्यत्कष्टमनुष्ठितम् ।
तदीप्सितकरं नैव, बीजमुप्तमिवोषरे ।। (अध्यात्मसार ९।२६) ક, વરિત્રપુરુષપ્રા , સમતા ત ર |
जनानुधावनावेशस्तदा तन्मरणोत्सवः ॥ (अध्यात्मसार ९।२५)
૨૨૨
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org