________________
ભાગ્ય પરવારે ત્યારે સવળું કરવા જતાં બાજી અવળી થઈ જાય છે. બળવાન તકદીર સાથ આપે ત્યારે ઊંધા પણ પાસ સીધા પડે છે. નસીબ અનુકુળ હોય તો રેતીમાં ય નાવ ચાલે, બાકી પાણીમાં પણ નાવ ડૂબી જાય. આમાં તારી મહેનત શુ કરે ? માટે તું ઠરી જા. “કરવું – ન કરવું, ફેરવવું – ન ફેરવવું એવા ખ્યાલથી પણ તારે પ્રયોજન શું છે ? સ્વપરના પરિણામો તો સ્વયં થવાના હોય તેમ થાય જ છે. તેને બદલવાના શું ? તેમાં ફેરફાર કરવાથી શું? તેને સુધારવાના શું ? તારી ઈચ્છા કે આજ્ઞાથી તેમાં સુધારો થોડો થવાનો છે? બાકી તો ક્યારનો તારો મોક્ષ થઈ ગયો હોત. પોતાની યોગ્યતા મુજબ પર્યાયો-પરિણામો થાય છે, થયે રાખે છે. પર્યાયોને હટાવવાનું, બદલવાનું, સુધારવાનું, અન્યથા પરિણમાવવાનું કામ જ્ઞાનસ્વભાવી આત્માનું નથી. આ હકીકત નજર સમક્ષ હોય તો નિશ્ચિતતા આવી જાય.
તું કર્તા નથી તેમ ભોક્તા પણ ક્યાં છો? મન-વચન-કાયા દ્વારા કર્મ બંધાયેલ છે. એથી મન-વચન-કાયા કર્મફળ ભોગવે છે. ભલે તે ભોગવે. ભોગવે તેની ભૂલ. શુદ્ધાત્મા પુણ્યકર્મ કે પાપ કર્મ બાંધતો જ નથી. શુદ્ધ *નિશ્ચયનયથી તો આત્મા કદાપિ કર્મથી બંધાતો જ નથી. તેથી શુદ્ધાત્મા કર્મ ભોગવતો નથી. કેવળ મન-વચન-કાયામાં ભ્રાન્તિથી એકત્વબુદ્ધિ ઉભી કરવાની ભૂલ થાય તો આત્મા દંડાય.
માટે વેદના-રોગ-તકલીફ આવે ત્યારે “હે પાપિષ્ઠ નિષ્ફર શરીર ! નિર્લજ્જ મન ! તે જે બાંધેલ છે તે ઉદયમાં આવેલ છે. જેવા કામ ધંધા કર્યા છે તેવાં ફળ ઉદયમાં આવ્યાં છે. હવે તું તેને ભોગવ. તું નહિ ભોગવે તો કોણ ભોગવશે ?'- આ રીતે શરીર વગેરેથી છૂટો પડીને, સુખ કે २. खल्वाटो दिवसेश्वरस्य किरणैः सन्तापितो मस्तके,
वाञ्छन् देशमनातपं विधिवशात्-तालस्य मूलं गतः । तत्राप्यस्य महाफलेन पतता भग्नं सशब्दं शिरः,
प्रायो गच्छति यत्र भाग्यरहितः तत्रापदां भाजनम् ॥ .. सुखस्य दुःखस्य न कोऽपि दाता परो ददातीह कुबुद्धिरेषा ।
पुराकृतं कर्म तदेव भुज्यते शरीर ! हे निष्ठुर ! यत्त्वया कृतम् ॥ *. વર્તવમાત્મા નો રૂપાપર િર્મો : ! (મધ્યાત્મિસાર ૧૮૨૨૦) * શુદ્ધનગ્ન તસ્વીત્મા ન વ - (ધ્યાત્મિસાર ૨૮૨૭૨) ૦ “સુદં ર ટુર્વ સંવિવેzમાનો વરસાદ માં ' (ઉત્તરાધ્યયન-જીરૂર)
૨૧૧
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org