________________
૧. → અવયવદ્રવ્ય
દા.ત. તન્તુ અને શાખા-પર્ણ-મૂલઆદિ કપાલયુગલ (માટી)
અને
અવયવીનો અવયવોમાં (અવયવો સાથે) સમવાયસમ્બન્ધ ૨. બધાય ગુણોનો પોતાના ગુણી (દ્રવ્ય)માં સમવાયસમ્બન્ધ આત્મા અને જ્ઞાન → સમવાયસમ્બન્ધ.
૩. ક્રિયા - ક્રિયાવાન્ (પતનક્રિયાવાળું પર્ણ) સમવાયસમ્બન્ધ.
૪. (સામાન્ય) જાતિ - જાતિમાન્ (દ્રવ્ય, ગુણ, ક્રિયા) સમવાયસમ્બન્ધ દ્રવ્યવૃત્તિ જાતિઓ → સત્તા, દ્રવ્યત્વ, પૃથ્વિત્વ, જલત્વ, ઘટત્વ વગેરે ગુણવૃત્તિ જાતિઓ → સત્તા, ગુણત્વ, રૂપત્વ, જ્ઞાનત્વ, રસત્વ વગેરે ક્રિયાવૃત્તિ જાતિઓ → સત્તા, ક્રિયાત્વ, ગમનત્વ, આકુંચનત્વ વગેરે ૫. વિશેષ અને વિશેષવાન્ (દ્રવ્ય)
અવયવીદ્રવ્ય
વિશેષ હંમેશા સમવાયસમ્બન્ધથી દ્રવ્યમાં જ રહે. સમવાય વ્યાપક -એક નિત્ય છે. - વાળાપણાની બુદ્ધિ = વિશિષ્ટબુદ્ધિ. ઘટસંયોગવદ્ ભૂતલ - આ બુદ્ધિમાં બે વાર સમવાય દેખાય છે. ઘટ-સમવાય-સંયોગ-સમવાય - ભૂતલ. સંયોગ(ના સમવાય)વાળો ઘડો અને ભૂતલ.
અહીં, સમવાય અને ઘડો સમવાય અને ભૂતલ
-
વજ્ર
ઝાડ
ઘડો
આ &#
}
Jain Education International
અહીંયા કોઈ નવો સમ્બન્ધ કલ્પવાની જરૂર નથી. જેમ કાગળ અને ભીંત બેને જોડવા માટે ગુંદર જરૂરી છે. પણ ગુંદર અને ભીંત બેને જોડવા માટે ગુંદર પોતે જ સેલ્ફ એડેઝીવ = જાતે જ ચીપકનાર હોવાથી નવા ગુંદરની જરૂર નથી. એવી રીતે સમવાયવાળો ઘડો-અહીં સમવાય પોતે જ ઘડાસાથે સમ્બન્ધવાના સ્વભાવવાળો હોવાથી નવા સમ્બન્ધની કલ્પના કરવાની જરૂર નથી.
Note અભાવની સાથે સમવાયનો સમ્બન્ધ લાગુ પડતો નથી. સમવાય ઉપરોક્ત પાંચ પદાર્થોના સમ્બન્ધ તરીકે સીમિત છે.
આ બે વચ્ચે કયો સમ્બન્ધ ?
For Private & Personal Use Only
ને મા મને એક ૬૯
www.jainelibrary.org