________________
૨. પરિમાણ – અણુ - મધ્યમ - વિભુપરિમાણ ૩. સંયોગ – યુક્તાવસ્થા ૪. વિભાગ — વિયુક્તાવસ્થા નહિ પણ એને જન્મ આપનાર એક પ્રકારનો ગુણ, સંયોગનાશક ગુણ ૫. પૃથત્વ — વિયુક્તાવસ્થા (ક્યારેક વિભાગજન્ય) B પાંચભૂતના ૭ વિશેષગુણો છે. ૧. શબ્દ - સમવાયસમ્બન્ધથી માત્ર આકાશદ્રવ્યમાં ઉપન્ન થાય તેથી માત્ર આકાશદ્રવ્યનો જ ગુણ. (-શબ્દના તાર - મન્દ અથવા ક ખ ગ વગેરે, ઉદાત્ત - અનુદાત્ત વગેરે ઘણા ભેદો છે.) ૨. રૂપ - પૃથ્વી - જલ - તેજ આ ત્રણમાં રહે. કૃષ્ણ - નીલ -લોહિત -પીત - શુક્લ પાંચરૂ૫. વાયુ વગેરેમાં રૂપ નથી.
પૃથ્વીમાં - પાંચેય, જલમાં - અભાસ્વરશુક્લ, તેજમાં - ભાસ્વરશુક્લ ૩. રસ> (સ્વાદ) પૃથ્વી - જલમાં જ હોય. રસ >> મધુર - તિક્ત - કષાય - આમ્પ - કટુ (લવણખારો) પૃથ્વીમાં પાંચે પાંચ, જલમાં મધુર માત્ર. અગ્નિ આદિમાં રસ નથી. ૪. ગબ્ધ + પૃથ્વીમાં જ હોય. પ. સ્પર્શ પૃથ્વી - જલ - તેજ - વાયુ ચારેયમાં રહે. પૃથ્વીમાં પાકજ. સ્પર્શ – પૃથ્વીમાં અશીતોષ્ણ માત્ર. આકાશ વગેરેમાં સ્પર્શ નથી. વાયુમાં
અપાક. જલમાં શીત માત્ર, અગ્નિમાં ઉષ્ણ માત્ર, વાયુમાં અશીત
અનુષ્ણ. ૬ - સ્નેહ – (ચીકાશ) ન્યાયમતે જલનો જ ગુણ છે. ૭ - સાંસિદ્ધિક દ્રવત્વ માત્ર જલનો ગુણ છે.
ગમે એટલું ગરમ કરે તો ય સુવર્ણના દ્રવત્વનો ઉચ્છેદ થતો નથી.
બીજા પ્રકારનું (નૈમિત્તિક) દ્રવત્વ પૃથ્વીમાં, તેજમાં અને ઘી વગેરેમાં હોય છે - નિયાયિક મતે સુવર્ણ તૈજસ દ્રવ્ય છે.)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org