________________
ન્યાયમતે પદાર્થવ્યવસ્થા પ્રમાણ - પ્રમેય - સંશય - પ્રયોજન વિ. સોળ પદાર્થ મનાય છે.
આ સોળ પદાર્થોના તત્ત્વજ્ઞાનથી મોક્ષ થવાનું મનાય છે. પ્રમાણવિષયભૂત અર્થ તે પ્રમેય - સાત પદાર્થ
ભાવ-૬
અભાવ - ૭મો
દ્રવ્ય - ગુણ - કર્મ - સામાન્ય - વિશેષ - સમવાય
૧ ૨ ૩ ૪ ૫ ૬ (વૈશેષિકમતે અભાવ સ્વતન્ન પદાર્થ ગણાતો નથી.) ૧. દ્રવ્ય ૯-> પૃથ્વી-જલ-તેજ-વાયુ-આકાશ-આત્મા-દિશા-કાળ-મન પંચભૂત
>પાંચ નિત્ય પૃથ્વી - જલ - તેજ - વાયુ - મન --> પંચમૂર્ત ક્રિયાશીલ) આ ૪ નિત્ય | અનિત્ય છે. આકાશ - આત્મા - દિશા - કાળ - મન આ પાંચ નિત્ય છે. મન - અણુપરિમાણ – (લઘુતમ - નાનામાં નાનું પરિમાણ) આકાશ - કાળ - દિશા - આત્મા - ચાર વિભુ પરિમાણ (વિભુપરિમાણ = પારિમાણ્ડલ્ય = સર્વત્ર વ્યાપક) નિત્ય – પાંચે નિરવયવ - નિરંશ છે. પૃથ્વી - જળ - તેજ - વાયુ – પરમાણુ સિવાયના સાવયવ અને અનિત્ય.
પરમાણુ - નિરવયવ અને નિત્ય. કચણુકચણુક - ચતુરણુક...સંખ્યાતાયુક...અસંખ્યાતાણુક-અનંતાણુક સ્કન્ધ અનિત્ય - સાવયવ (અવયવો ભેગા થઈને બનેલું).
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org