________________
એ જોવું હોય તો લોકવ્યવહાર કે શાસ્ત્રીય વ્યવહાર જોવો પડે. (જ્યાં અસમ્ભવ દોષ હોય ત્યાં લક્ષ્યકદેશાવૃત્તિત્વ રૂપ અવ્યાપ્તિ તો હોય જ. આકાશની જેમ લક્ષ્ય વ્યક્તિ એક જ હોય તો અવ્યાપ્તિને બદલે અસમ્ભવદોષ જ લાગી શકે.
દા.ત. રૂપમાં અસમ્ભવ છે. (રૂપ આકાશનું લક્ષણ ન બની શકે.) ૩. → અતિવ્યાપ્તિ → અતિરેક
લક્ષ્યવૃત્તિત્વ સતિ લક્ષ્યતરવૃત્તિત્વમ્
દા.ત. પશુનું પુંછડું લક્ષણ બનાવીએ તો અતિવ્યાપ્તિ છે.
↓
અતિવ્યાપ્તિ દોષવાળું છે.
કારણકે ઉંદર -ગિરોલીને પણ પુચ્છ હોય છે. લોમવલાંગૂલ (વાળવાળુ પુંછડું) ઉંદર વગેરેને નથી હોતું. લક્ષ્યક્ષેત્ર (ગો)
અતિવ્યાપ્તિ → પુંછડું અસમ્ભવ → પાંખ
(શિંગડા નથી.)
અવ્યાપ્તિ → શિંગડા બધા લક્ષ્યમાં નથી. અવ્યાપ્તિના વિચાર વખતે અલક્ષ્યમાં છે કે નહિ એ વિચારવાની જરૂર નથી. અતિવ્યાપ્તિના વિચાર વખતે અલક્ષ્યમાં છે કે નહિ વિચારવું જ પડે. અસમ્ભવ - અવ્યાપ્તિ - અતિવ્યાપ્તિદોષત્રયશૂન્ય અસાધારણધર્મ એ લક્ષણ બને.
અલક્ષ્ય (અશ્વાદિ+પંખી વિ.પણ)માં પુંછડું છે. પાંખ છે.
અસાધારણધર્મ એ લક્ષણનું લક્ષણ છે.
અસાધારણ એટલે જ અવ્યાપ્તિ - અતિવ્યાપ્તિ - અસમ્ભવ દોષશૂન્ય. સુદેવલક્ષણ - વીતરાગતા
સુગુરુલક્ષણ → સમ્યવર્ણનયુ ત્વે સતિ સભ્યારિત્રવત્ત્વમ્ માત્ર સમ્યગદર્શન કહો તો દેવવગેરેમાં અતિવ્યાપ્તિ.
મિથ્યાત્વલક્ષણ કહો તો અસવ
ચતુર્યામવત્ત્વમ્→અવ્યાપ્તિ (અતિવ્યાપ્તિ પણ છે.) મોક્ષ...મોક્ષ... કારિત્વ-અતિવ્યાપ્તિ (અભવ્યમાં), અવ્યાપ્તિ (મૌન સાધકમાં) બન્ને છે.
Jain Education International
For Private & Personal Use Only
૨ ૪૯
www.jainelibrary.org