________________
લક્ષણનું લક્ષણ → લક્ષણનો અસાધારણધર્મ → સકલલક્ષ્યવૃત્તિત્વ સતિ લક્ષ્મતરાવૃત્તિત્વમ્ અથવા
लक्ष्येतरावृत्तित्वे सति सकललक्ष्यवृत्तित्वम्
દા.ત. સાનાવત્ત્વમ્ પેનક્ષળમ્ (સાના - ગલગોદડી) १. सकललक्ष्यभूतगोव्यक्तिषु वर्त्तते
२. लक्ष्येतरमहिषादिषु क्वचिदपि न वर्त्तते पशुलक्षणम् → सलोमलाङ्गलम्
વાળસહિત પુંછડું માત્ર જનાવરોને જ હોય છે.
ખોટા લક્ષણનાં દૂષણ → અસમ્ભવ, અવ્યાપ્તિ, અતિવ્યાપ્તિ. ૧. -> અસમવ – लक्ष्यमात्रावृत्तित्वम्
દા. ત. પક્ષવત્ત્વમ્ યોતક્ષામ્. ગાયમાં પાંખનો સર્વથા અસમ્ભવ છે. એક પણ લક્ષ્યમાં લક્ષણનું ન રહેવાપણું → અસમ્ભવ.
૨. → અવ્યાપ્તિ --- અવ્યાપત્વ
लक्ष्यवृत्तित्वे सति लक्ष्यावृत्तित्वम् = ( लक्ष्यएकदेशमात्रवृत्तित्वम्.) પંખી નું લક્ષણ બનાવો ત્યારે,
ચૂડાવત્ત્વમ્ → લક્ષ્યવેશ મયૂરમાં છે પણ ત્તક્ષ્યવેશ હંસ ચૂડા એટલે કલગી નથી તેથી લક્ષણ ન બની શકે.
વગેરેમાં
શૃંગવત્ત્વમ્ --> કોઈ ગાયને શિંગડા હોય કોઈને ન પણ હોય. કારણ કે હજુ ફૂટ્યા ન હોય, લક્ષણ ન બની શકે.
મન્નુવત્ત્વમ્ → પુરુષનું લક્ષણ ન બની શકે કેમકે કેટલાક પુરુષોને મૂછ નથી હોતી (૧૬ વર્ષની નીચે) બાળકો જો પુરુષમાં ન ગણાય તો સભામાં બે વિભાગ હોય સ્ત્રી / પુરુષ - ત્યારે બાળકો ક્યાં જઈને બેસે ? પુરુષવભાગમાં બેસવાનો વ્યવહાર છે. માટે વ્યવહારથી છોકરાઓ (મૂછ ન હોય તો પણ) પુરુષ જ ગણાય માટે લક્ષ્યમાં તેમનો સમાવેશ છે. માટે લક્ષ્ય કોણ કોણ છે
૪૮ હે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org