________________
૬ ત્રીજો અવયવ→વ્યાપ્તિસહિત ઉદાહરણ (પંચાવયવી અનુમાન ચાલુ)
જેમાં હેતુ અને સાધ્ય બન્ને સિદ્ધ હોય. જ્યાં જ્યાં હેતુ હોય ત્યાં ત્યાં સાધ્ય હોય' આવી વ્યાપ્તિનું પ્રદર્શન કરવા માટે ઉદાહરણરૂપે કોઈ સ્થાનનો ઉલ્લેખ કરવો જરૂરી હોય છે.
હેતુ કે સાધ્ય બેમાંથી એકેય જેમાં ન હોય તો જ્યાં જ્યાં...’ એવી વ્યાપ્તિનું પ્રદર્શન શક્ય ન રહે માટે હેતુ અને સાધ્ય બન્ને જેમાં પ્રસિદ્ધ હોય તે ઉદાહરણ બની શકે.
અન્વયી ↓
અન્વયવ્યાપ્તિવાળું હોય તે
ઉદાહરણ
અન્વયી
A. અન્વયવ્યાપ્તિ → જ્યાં જ્યાં હેતુ હોય ત્યાં ત્યાં સાધ્ય હોય જ B. વ્યતિરેકવ્યાપ્તિ → જ્યાં સાધ્ય ન હોય ત્યાં હેતુ પણ ન હોય.
A. ‘જ્યાં જ્યાં’ એટલે હેતુના અધિકરણમાં, સાધ્ય હોય જ.
જે જે હેતુના અધિકરણ હોય તે બધા જ સાધ્યના પણ અધિકરણ હોય જ. (જો હેતુ હેત્વાભાસ ન હોય તો.)
વ્યતિરેકી
વ્યતિરેક વ્યાપ્તિવાળું હોય તે
વ્યતિરેકી
હેતુના જેટલા અધિકરણ, એના કરતાં સાધ્યનાં અધિકરણ ઓછા ન હોય. સાધ્ય અવશ્ય હેતુના અધિકરણમાં વૃત્તિ હોય.
Jain Education International
હેતુના અધિકરણમાં સાધ્યનો અભાવ ન જ હોય.
(અભાવ જે વસ્તુનો હોય તે વસ્તુને અભાવનો પ્રતિયોગી કહેવાય.) હેતુ અધિકરણવૃત્તિ અભાવ અપ્રતિયોગી સાધ્ય
( દેધિરળવૃત્ત્વમાવાપ્રતિયોની સાધ્ય) વ્યાપક હોવું જોઈએ. B. ‘જ્યાં સાધ્ય ન હોય'
જ્યાં સાધ્યાભાવ હોય.
૩૪ રન ફોર
-
For Private & Personal Use Only
www.jainelibrary.org