________________
હેતુમાં પંચરૂપ હોવા જોઈએ તો એ હેતુ બને.
(૧) પક્ષસત્ત્વ (અનિશ્ચિતસાધ્યવાન્ પક્ષ:)
હેતુ પક્ષવૃત્તિ હોવો જોઈએ. “વૃત્તિ = માં રહેલો’
હેતુ જો પક્ષવૃત્તિ ન હોય તો તે હેતુ અસિદ્ધ” કહેવાય.
અર્થાત્ હેતુ અસિદ્ધિ દોષયુક્ત (દોષવાળો) કહેવાય. (અર્થાત્ હેતુ દુષ્ટ કહેવાય.)
પક્ષમાં હેતુ (હોવો જોઈએ)
=
હેતુ પક્ષવૃત્તિ (હોવો જોઈએ) હેતુમાં પક્ષવૃત્તિત્વ (હોવું જોઈએ) = પક્ષસત્ત્વ
(૨) સપક્ષસત્ત્વ (પક્ષણ સમાનઃ = સપક્ષઃ) નિશ્ચિંતસાધ્યવાન્ = સપક્ષઃ (બીજું નામ → ઉદાહરણ) હેતુ સપક્ષમાં વૃત્તિ હોવો જોઈએ.
દા.ત. ધૂમ હેતુ મહાનસ (રસોડા)માં વૃત્તિ હોવો જોઈએ.
મહાનસ - સપક્ષ, કારણકે ત્યાં અગ્નિ (સાધ્ય) નિશ્ચિતપણે છે.
સપક્ષે હેતુઃ
-
= હેતુઃ સપક્ષવૃત્તિ:
-
= હેતુમાં સપક્ષવૃત્તિત્વ = સપક્ષસત્ત્વ
દા.ત. પર્વતમાં ધૂમાડો હોય તો ધૂમરૂપી હેતુમાં પક્ષસત્ત્વ છે એમ કહી શકાય.
(૩) વિપક્ષ અવૃત્તિત્વ → વિપક્ષ વ્યાવૃત્તિ – વિપક્ષમાંથી બાદબાકી
વિરુદ્ધઃ
અથવા
વિપરીતઃ
૨૮ ર ક ર
(घटे जलम् अस्ति, जलम्
घटवृत्ति अस्ति, जले घटवृत्तित्वं अस्ति, जले घटसत्त्वम् अस्ति )
→ પક્ષઃ = વિપક્ષઃ (વ્યાવૃત્તિ = માંથી બાદબાકી)
નિશ્ચિંતસાધ્યાભાવવાનું વિપક્ષઃ
જ્યાં સાધ્ય ન જ રહેતું હોય તેને વિપક્ષ કહેવાય.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org