SearchBrowseAboutContactDonate
Page Preview
Page 33
Loading...
Download File
Download File
Page Text
________________ જવાબ – ચાલે ખરો, પણ એમાં સાધ્યનો સ્પષ્ટ ખ્યાલ ન આવે માટે એમાં તા પ્રત્યય લગાડીને સાધ્ય અલગ તારવવું પડે. જેમ કે પુરુષ કૃપણ.' અહીં તા | ત્વ પ્રત્યય લગાડીને કૃપણત્વ કે કૃપણતા એ સાધ્ય છે એમ સમજી લેવાનું રહે છે. પ્રતિજ્ઞા નિર્દેશ ઘટઃ દ્રવ્ય પક્ષ > ઘટ સાધ્ય –> દ્રવ્યત્વ રૂપ ગુણ પક્ષ + રૂપ સાધ્ય + ગુણત્વ સંયોગઃ સમ્બન્ધઃ પક્ષ – સંયોગ સાધ્ય –– સંસર્ગતા (સંસર્ગ:) દ્રવ્ય વિષય પક્ષ – દ્રવ્ય સાધ્ય — વિષયતા ઘટઃ દ્રવ્યત્વવાનું, રૂપ ગુણત્વવતુ, સંયોગ: સંસર્ગતાવાનું દ્રવ્ય વિષયતાવત્ (મતુ કે વત્ પ્રત્યય દૂર કરીએ તો બાકી રહ્યું એ સાથે) આત્મા સુખી – સુખ સાધ્ય અને આત્મા એ પક્ષ ભા.) आगमेनानुमानेन योगाभ्यासरसेन च त्रिधा प्रकल्पयन् प्रज्ञां लभते तत्त्वमुत्तमम् ॥ (યોગદષ્ટિ. સ્નો. ૨૦૨ - ચોવિનું સ્નો ૪૨૨) અર્થ :- આપ્ત મહાપુરુષનું વચન એટલે આગમ. લિંગના આધારે લિંગીનું (આત્માનું) જ્ઞાન તે અનુમાન. યોગાભ્યાસનો રસ એટલે કેવલિભાષિત અનુષ્ઠાનમાં ઉત્સાહપૂર્વક પ્રવૃત્તિ. બુદ્ધિને આ ત્રણે મોરચા ઉપર સમતોલપણે વાપરવાથી ઉત્તમ તત્ત્વ પ્રાપ્ત થાય છે. ૨૬ ફર ઢ ટક કઠ્ઠિમ ૪ ?િ કટ્ટ 68 ઉટ કરું ક ક ફ્ર ઃ 8િ . રિદ્ધિ ? હર કિ 8િ ફટ રુિં જીર દ્વિરે જંકી ફ્રિી ફ્રી ફી કે હું Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004963
Book TitleNyaya Bhuvanbhanu
Original Sutra AuthorN/A
AuthorJaysundarvijay
PublisherDivya Darshan Trust
Publication Year2005
Total Pages164
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy