________________
જેમાં વ્યાપ્તિ રહે તે વ્યાપ્ય દા.ત. ધૂમ જેની વ્યાપ્તિ રહે તે વ્યાપક દા.ત. અગ્નિ વ્યાપકમાં વ્યાપકતા રહે
ધર્મી ધર્મ - કોનો? વ્યાપકનો. વ્યાપકતા કોની? ધૂમની, વ્યાપકતા શેમાં - અગ્નિમાં ધૂમમાં રહેલી વ્યાપ્યતા કોનાથી સૂચિત છે ? અગ્નિથી. ધૂમમાં રહેલી વ્યાપ્યતા અગ્નિસૂચિત માં રહેલી = નિષ્ઠ, ધૂમનિષ્ઠવ્યાપ્યતા અગ્નિસૂચિત અગ્નિસૂચિત = અગ્નિનિરૂપિત, સૂચન = નિરૂપણ અગ્નિનિરૂપિતા ધૂમનિષ્ઠવ્યાપ્યતા ધૂમનિષ્ઠ વ્યાપ્યતા નિરૂપકઃ અગ્નિ (ઉપર સમજવા માટે વારંવાર પુનરાવર્તન કરેલું છે.)
ન્યાયમતમાં સૂચિત અને સૂચક એવા અર્થમાં અનુક્રમે નિરૂપિત અને નિરૂપક એવા શબ્દપ્રયોગો પ્રચુર થાય છે.
સમનિયત વ્યાપ્ય - વ્યાપક ભાવ કેટલાક યુગલોમાં સમનિયત હોય છે. દા.ત. વાચ્યત્વ અને પ્રમેયત્વ - જ્યાં વાચ્યત્વ હોય છે ત્યાં પ્રમેયત્વ હોય છે અને જ્યાં પ્રમેયત્વ હોય છે ત્યાં વાચ્યત્વ હોય છે. આ રીતે બંને ધર્મો જ્યારે પરસ્પર એક બીજાના વ્યાપ્ય અને વ્યાપક હોય ત્યારે ત્યાં સમનિયત વ્યાપ્ય - વ્યાપક ભાવ કહેવાય. (જેના મતે વાચ્યત્વ પ્રમેયત્વનું વ્યાપ્ય જરૂર છે પણ વ્યાપક નથી.)
ફીટ કુકે છે છે કે કે ૪.૪ ?િ 38 ૐ 38 કર કીટ : ૧ ડરે છે
તે છે કે દ8 ઉટ છે કે ડર છે ૪િ : 8િ # # ૨૩
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org