________________
(૩) પરોક્ષ પ્રમાણ ૧. અનુમાનોપયોગી વ્યાપ્તિ
અનુમાનના બે અર્થ થાય છે. - ૧ અનુમાન = અનુમિતિ = અનુમા = સાધ્યજ્ઞાન »= ૨ અનુમિતિકરણ = અનુમાન = વ્યાપ્તિજ્ઞાન (પરામર્શ) અનુમિતિ » લિંગદ્વારા લિંગીનું જ્ઞાન અથવા લિંગજ્ઞાન દ્વારા લિંગીનું જ્ઞાન લિંગ = હેતુ = સાધન = પક્ષધર્મ = વ્યાપ્ય (એકાર્થક) લિંગી = સાધ્ય = હેતુમન્ = વ્યાપક = અનુમેય (એકાર્થક) વ્યાપ્તિજ્ઞાન - કરણ
અનુમિતિ = ફળ (અનુમાન)
(= અનુમાન = સાધ્યજ્ઞાન) * કરણ અર્થમાં અનુમાન શબ્દનો અર્થ વ્યાપ્તિજ્ઞાન (કરણ) ભાવ અર્થમાં અનુમાન શબ્દનો અર્થ અનુમિતિ (ફળ.)
લિંગ (જ્ઞાન) લિંગીનું જ્ઞાન (અનુમિતિ) ધૂમ
અગ્નિ ઘડિયાળ
કાળ થર્મોમીટર
તાવ એકસ-રે
ફેકચર (કફ) સાયરન (હોન) ભય (મોટર) વ્હીસલ પર્ણકમ્પ બાલરુદન
બાલકભૂખ નાડી (શ્વાસોશ્વાસ) પ્રાણ | જીવન પૂંછ
ટેન
પવન
પશુ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org