________________
યોગી પ્રત્યક્ષ
(એક પ્રકારનું માનસ પ્રત્યક્ષ) યોગીઓ ધ્યાનસંનિકર્ષના બળે દૂરના દેશ-કાળના પદાર્થો-ઘટનાઓને જોઈ શકે છે - તથા પીટરહરકોસ વગેરે જેવાને પણ કયારેક આવી અતીન્દ્રિય ઘટનાદર્શનની શક્તિ ચમત્કારિક રીતે પ્રાપ્ત થઈ જાય છે.
ચમત્કારિક અંજન વગેરેથી પણ અતીન્દ્રિય દૂરના દેશ-કાળની વસ્તુનું દર્શન થાય તે પણ ઇન્દ્રિય + મનથી થનારું યોગિપ્રત્યક્ષ છે.
ન્યાયમતે યોગી પ્રત્યક્ષ
યુક્ત -
-મુંજાન
ઈચ્છા ન હોય છતાં પણ ઈચ્છા હોય તે વખતે જોઈ શકે. સતત વિશ્વના પદાર્થો ન હોય તો અતીન્દ્રિય પદાર્થો કે પ્રત્યક્ષ થયા કરે.
ઘટનાઓ ન જોઈ શકે. ન્યાયમતે ઈશ્વર સર્વજ્ઞ છે અને એનું જ્ઞાન નિત્ય છે. સંસારી જીવ જ્યારે મુક્ત થાય ત્યારે જ્ઞાનશૂન્ય હોય. ઉપરાંત ન્યાય મતે -
મુક્તાત્મામાં સુખનો પણ સર્વથા ઉચ્છેદ – મુક્તાત્મામાં દુ:ખનો પણ સર્વથા ઉચ્છેદ. મુક્તાત્માને સુખ-દુઃખ
કે જ્ઞાન કશું ન હોય. મુક્તાત્મામાં જ્ઞાનનો પણ સર્વથા ઉચ્છેદ. |
જૈન દર્શનના મતે, ધ્યાન કે યોગના બળે કેવળજ્ઞાન - મન પર્યવજ્ઞાન કે વિશિષ્ટ પ્રકારનું શ્રુતજ્ઞાન અને મતિજ્ઞાન પણ પ્રાપ્ત થાય છે જેનાથી સામી વ્યક્તિના કે પોતાના અસંખ્ય ભવોનું આબેહૂબ વર્ણન કરી શકે છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org