SearchBrowseAboutContactDonate
Page Preview
Page 125
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૨) રક્તદડિમાન દેશT ૧. રક્તદષ્ઠિમા દેશ: આવું જે જ્ઞાન - તેનું વિવેચન (લાલ દડવાળા મનુષ્યવાળો દેશ) વિશેષ્ય વિશેષણ દેશ દણ્ડિ (મનુષ્ય), દેશત્વ દંડી (દંડવાળો પુરુષ) દંડ. દિડ (રક્તરૂપ, દડુત્વ) રક્તરૂપ રક્તત્વ ૧. મુખ્ય વિશેષ્યતા – દેશમાં . A દેશનિષ્ઠવિશેષ્યતાવચ્છેદકદેશવ દેશમાં રહેલી વિશેષ્યતાનું નિયંત્રક દેશત્વ છે. A દેશત્નાવચ્છિન્ન દેશનિષ્ઠવિશેષ્યતા ૨. મુખ્ય પ્રકારતા » B દણ્ડિમાં : દણ્ડિનિષ્ઠપ્રકારતાવચ્છેદક દણ્ડ (=દણ્ડિત્વ) B દડ (=દષ્ઠિત્વ) અવચ્છિન્ન દષ્ઠિનિષ્ઠ પ્રકારના c દણ્ડનિષ્ઠપ્રકારતાવચ્છેદક દણ્ડત્વ (જાતિ) અને રક્તરૂપ c દણ્ડત્વ - રક્તરૂપોભયાવચ્છિન્ન દણ્ડનિષ્ઠપકારતા D રક્તરૂપનિષ્ઠપ્રકારતાઅવચ્છેદક રક્તત્વ જાતિ D રક્તત્વાવચ્છિન્ન રક્તરૂપનિષ્ઠ પ્રકારના રક્તરૂપ દડનિષ્ઠપ્રકારતાવચ્છેદક છે. : રક્તરૂપમાં દણ્ડનિષ્ઠપકારતાવચ્છેદકતા છે. દણ્ડત્વમાં પણ દણ્ડનિષ્ઠપ્રકારતાવચ્છેદકતા છે. તથા દણ્ડનિષ્ઠપ્રકારતા(રક્તરૂપનિષ્ઠા ન તુ દણ્ડત્વનિષ્ઠા) અવચ્છેદકિતાનું અવચ્છેદક રક્તત્વ છે. દડ દણ્ડિનિષ્ઠપ્રકારતાનો અવચ્છેદક છે. દણ્ડમાં દણ્ડિનિષ્ઠપ્રકારતાની અવચ્છેદકતા છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004963
Book TitleNyaya Bhuvanbhanu
Original Sutra AuthorN/A
AuthorJaysundarvijay
PublisherDivya Darshan Trust
Publication Year2005
Total Pages164
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy