SearchBrowseAboutContactDonate
Page Preview
Page 12
Loading...
Download File
Download File
Page Text
________________ (એ પણ ખ્યાલ રાખવાનો કે ધર્મ પણ કોઈનો ધર્મી હોઈ શકે અને ધર્મી પણ કોઈનો ધર્મ હોઈ શકે.) દા.ત. જલ એ જલત્વનો ધર્મ છે પણ ઘડામાં રહેલું જલ ઘડાનો ધર્મ છે. ઘડામાં રહેલું શ્યામરૂપ એ ઘડાનો ધર્મ છે, વળી શ્યામત્વ (શ્યામપણું) એ શ્યામરૂપનો ધર્મ છે, શ્યામરૂપ ધર્મી છે. ધર્મી રાખનાર, એકાર્થક શબ્દો. ધર્મ = વિશેષણ – આશ્રિત = વૃત્તિ = આધેય = નિષ્ઠ = રહેનાર, એકાર્થક શબ્દો. થોડા વધુ ઉદાહરણોથી ધર્મી - ધર્મ સ્પષ્ટ સમજાશે. ધર્મી ઘડો – આશ્રય = આધાર વિશિષ્ટ ભૂતલ ગુણી પાણી આગ ક્રિયાવાળો ધર્મ પાણી ઘડો દ્રવ્ય પર્ણ વિશાલ ભાગ્યશાલી અભાવવાન્ શૂન્ય ગુણ ઠંડક ઉષ્ણતા ક્રિયા = ધર્મી હંસ હંસ Jain Education International કાક(કાગડો) કાક(કાગડો) સાધુ સુંદર મહાન્ મધુર ઉચ્ચ તપસ્વી જાતિમાન્ જ્ઞાની ગુણ કમ્પનક્રિયા વિશાલતા ભાગ્ય તપ અભાવ જાતિ શૂન્યતા જ્ઞાન આ કોઠાનું પાંચ - વાર ધ્યાનપૂર્વક નિરીક્ષણ કરવાથી ધર્મી - ધર્મભાવ બરાબર સમજાશે. ધર્મ હંસત્વ શ્વેતરૂપ કાકત્વ શ્યામરૂપ સાધુત્વ/સાધુતા સૌંદર્ય મહત્તા મહત્ત્વ મધુરતા - માધુર્ય ઉચ્ચતા હવે મૂળ વ્યાખ્યા ઉપર આવીએ. જલરૂપ ધર્મવાળી વસ્તુ (ઘટ) વિશે જલધર્મસ્પર્શી અર્થાત્ જલવૈશિષ્ટ્યનું અવગાહન કરતું જ્ઞાન તે પ્રમાણ. આ જ્ઞાનનો ઉલ્લેખ ‘જલવાળો ઘડો' આવા વાક્યથી થઈ શકે છે. For Private & Personal Use Only - દા.ત. પાણીવાળો ઘડો - (બાહ્ય વસ્તુનો નિર્દેશ) ‘પાણીવાળો ઘડો’ એવું જ્ઞાન. (જ્ઞાનનો ઉલ્લેખ) માણસ પ www.jainelibrary.org
SR No.004963
Book TitleNyaya Bhuvanbhanu
Original Sutra AuthorN/A
AuthorJaysundarvijay
PublisherDivya Darshan Trust
Publication Year2005
Total Pages164
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy