________________
B ૨ → રજ્જુ અને રજ્જુત્વ બન્ને જોયા છે.
A૩ → માણસ અને એમાં ન રહેલું સ્થાણુત્વ (કુંઠાપણું) જોયું છે. પણ એમાં રહેલું મનુષ્યત્વ નથી જોયું.
A ૩ → માણસ અને મનુષ્યત્વ બન્ને જોયા છે. માટે શું ફલિત થયું ?
દરેક વખતે જ્ઞાન માત્ર ધર્મીનું નહિ પણ સાથે સાથે છતાં-અછતાં ધર્મનું પણ થાય છે. અર્થાત્ જ્યારે જ્યારે ધર્મીનું નિશ્ચયાત્મક જ્ઞાન થાય છે ત્યારે ત્યારે કોઈક ધર્મનું પણ જ્ઞાન થાય છે. એટલે જ્ઞાનના વિષય, ધર્મ (વિશેષણ) અને ધર્મી (વિશેષ્ય) બે સિદ્ધ થયા.
વિષયનો ત્રીજો પ્રકાર - સંસર્ગ
A ઘડામાં પાણી છે.
जलवान् घटः बुद्धि થાય છે.
કારણ શું ? બન્ને સ્થળે ઘડો દેખાય છે.
બન્ને સ્થળે જલ દેખાય છે. }
B ઊંધો ઘડો અને બાજુમાં જ પરાતમાં પાણી છે. નળવાન્ ઘટ: બુદ્ધિ થતી નથી. નત્ત ઘટશ બુદ્ધિ થાય છે.
બન્ને સ્થળે જો માત્ર જલ અને ઘડો આ બે જ વિષય બુદ્ધિમાં ભાસતા હોય તો બુદ્ધિભેદ થઈ શકે ? ન થાય. માટે બુદ્ધિભેદ થવાના કારણરૂપે કોઈ ત્રીજો વિષય ભાસતો હોવાનું સિદ્ધ થાય છે. એ ત્રીજો વિષય એકસ્થળે (A) જે સંયોગ છે, બીજા સ્થળે (Bમાં) એ નથી.
છતાં બુદ્ધિભેદ કેમ ?
ખલવાન્ ઘટ: આ બુદ્ધિમાં જલ અને ઘડાનો સંયોગ, એ વિશેષણ (જલ) અને વિશેષ્ય (ઘડા) ના સંસર્ગ (સમ્બન્ધ) રૂપે ભાસે છે. ઊંધો ઘડો હોય ત્યારે આ સંયોગનામનો સંસર્ગ ભાસતો નથી. માટે ત્યાં બળવાન્ ઘટ: બુદ્ધિ થતી નથી. પ્રશ્ન → જ્યારે સ્ફટિકની પાછળ લાલ ફુલ પડ્યું હોય ત્યારે સટિકમાં રક્તરૂપનો સંસર્ગ છે નહીં, તો પછી ‘રક્તરૂપવાન સ્ફટિકઃ' બુદ્ધિ શી રીતે થાય છે ? થાય છે એ હકીકત છે.
૮૪ એમ કરાર
જવાબ - આવી બુદ્ધિ અર્થાત્ ‘તાન્’ એવી વિશિષ્ટબુદ્ધિ થવા માટે વિશેષણ વિશેષ્યનો સંસર્ગ ભાસતો હોવો જોઈએ. વિશેષણ - વિશેષ્યનો
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org