________________
(૧૯ જ્ઞાન
ત્રિવિધ વિષય
પ્રતિજ્ઞા → જ્યારે પણ કોઈ વસ્તુનું નિશ્ચયાત્મક જ્ઞાન થાય ત્યારે માત્ર ધર્મીનું જ નહીં પણ સાથે સાથે એમાં છતાં - અછતાં ધર્મનું પણ જ્ઞાન થાય છે.
જ્યારે રસ્તા ઉપર છીપ (શુક્તિ) પડી હોય ત્યારે -
૧. એકને ‘છીપ’ એવું જ્ઞાન થયું
૨. બીજાને ‘રજત’ (ચાંદી) એવું જ્ઞાન થયું
અથવા
} સરખી સ્થિતિમાં
૧. જતી વખતે એકને ‘છીપ' એવું જ્ઞાન થયું, આવતી વખતે એજ વ્યક્તિને ‘રજત’ એવું જ્ઞાન થયું.
અહીં નજર સામે ધર્મરૂપે એક જ વસ્તુ (છીપ) રહેલી છે. એનું જ્ઞાન પણ બન્ને વખતે થયું -
બન્ને સ્થિતિમાં નજર સામે એક જ વસ્તુ છે. એટલે બન્ને સ્થિતિમાં સંનિકર્ષ એક જ વસ્તુ સાથે છે. એટલે જ્ઞાન તો એક જ ધર્મી વિશે થયેલું છે. તો પછી ફરક કેમ પડ્યો ? A ૧ પહેલીવાર રજત જ્ઞાન ૨ પહેલીવાર સર્પ જ્ઞાન
B ૧ બીજીવાર છીપ જ્ઞાન
૨ બીજીવાર રજ્જુ (દોરી) જ્ઞાન ૩ બીજીવાર માણસનું જ્ઞાન
૩ પહેલીવાર ઠૂંઠાનું જ્ઞાન
બન્ને સ્થિતિમાં જ્ઞાન એક જ સરખું થવું જોઈએ. છતાં કેમ ફરક પડ્યો ?
Jain Education International
A ૧ → છીપ જોઈ અને સાથે એમાં ન રહેલું રજતત્વ જોયું, પણ એમાં રહેલું શુક્તિત્વ નથી જોયું.
B ૧ → છીપ અને શુક્તિત્વ બન્ને જોયા છે.
A ૨ → રજ્જુ અને એમાં ન રહેલું સર્પત્વ જોયું છે. પણ એમાં રહેલું રજ્જુત્વ નથી જોયું.
For Private & Personal Use Only
૩ એમ એમ એ ૯૩
www.jainelibrary.org