________________ શેરીનો કૂતરો, કોઇની પાછળ દોડે.. ખૂબ દોડે.. ખૂબ દોડે 5 પણ, શેરીની સરહદ આવતા અટકી જાય. તેનાથી આગળ તે વધી શકતો નથી. ' તર્ક, શેરીના કૂતરા જેવો છે.. તેની પાસે વેગ છે.. તીણતા છે. પણ, તેની એક મર્યાદા છે. તર્કનો સીમાડો કયાંક પૂરો થાય છે. તર્ક તેનાથી આગળ વધી શકતો નથી. તે સરહદની પેલે પાર પહોંચવું હોય તો શ્રદ્ધાથી પહોંચાય છે.. તર્ક વામણો છે. શ્રદ્ધા વિરાટ છે. પણ, શ્રદ્ધાના નિર્માણ માટે તર્ક કામનો છે. તર્કનાં ટાંકણે શ્રદ્ધાનું મનોહર શિલ્પ રચાય છે. આ પુસ્તક એટલે એક વિરાટ શિલ્પશાળા. ARHAD PRINTS 98209 2 Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org