SearchBrowseAboutContactDonate
Page Preview
Page 22
Loading...
Download File
Download File
Page Text
________________ ૫ २०. अभयप्पयाणसरिसं अन्नं दाणं न विज्जइ जए वि । > ता तद्दाया जो किर, सच्चं सो चेव दाणवई २१. दिज्जइ धणकोडी जीवियं च, इह जंतुणो मरंतस्स । न धणकोडिं गेहड़, इच्छंतो जीवियं जीवो ' २२. राया वि देज्ज वसुहं, मरणे समुवट्ठिए इय महग्घं । जो देइ जीवियं अखय- दाणदाई सजिलोए २३. सो धम्मिओ विणीओ, सुविऊ दक्खो सुई विवेगी य । जीवेसु सुदुहं जो अप्पोवम्मेण परिमिणइ २४. दट्टं समुट्ठियमरण-मप्पणो जायए महादुक्खं । दुव्वा सव्वे वि हु, जीवा तेणाऽणुमाणेणं ૨૦. ૨૧. ૨૨. ૨૩. ૨૪. પાપ પડલ પરિહરો ||પ્૬૦૦|| પ૬૦oા Jain Education International પ૬૦૨૦ા પ૬૦૪ના અભયદાનતુલ્ય બીજું કોઇ મોટું દાન સમગ્ર જગતમાં પણ નથી. તેથી જે તેને દેનારો છે, તે જ સાચો દાનવ્રતી (અથવા દાનપતિ-દાતા) છે.।।૫૬૦૦।। આ જગતમાં મરતા જીવને જો કરોડની સંપત્તિ આપવામાં આવે અને (બીજી બાજુ) જીવિત આપવામાં આવે, તો જીવનને ઇચ્છતો જીવ કરોડની સંપત્તિ ન સ્વીકારે. ।।૫૬૦૧।। For Private & Personal Use Only ૬૦૨।। જેમ રાજા પણ મરણ આવે ત્યારે પૃથ્વી (સમગ્ર રાજ્ય)ને આપે છે, તેમ જે અમૂલ્ય એવા જીવિતને આપે છે તે આ જીવલોકમાં અભયદાનનો દાતા છે.।।૫૬૦૨।। તે ધાર્મિક છે, વિનીત છે, ઉત્તમ વિદ્વાન છે, ચતુર છે, પવિત્ર છે અને વિવેકી છે, કે જે અન્ય જીવોમાં સુખ-દુઃખને પોતાની ઉપમાથી માપે છે(પોતાના) માને છે. ।।૫૬૦૩।। પોતાનું મરણ આવેલું જોઇને (જે) મહાદુ:ખ થાય છે, તેના અનુમાનથી સર્વ જીવોને પણ જોવા જોઇએ. ।।૫૬૦૪|| www.jainelibrary.org
SR No.004961
Book TitlePaap Padal Pariharo
Original Sutra AuthorN/A
AuthorPrashantvallabhvijay
PublisherDivya Darshan Trust
Publication Year
Total Pages128
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy