________________
૩
૮.
૧.
१०. जइ नाम परमधम्मो, गोबंभणमहिलवहनिवित्तीए । तत्तो वि कहं न परमो, सो सव्वजियाण रक्खाए ११. सव्वे चिय संबंधा, पत्ता जीवेण सव्वजीवेहिं । तो मारेंतो जीवे मारइ संबंधिणो सव्वे
1
१२. मारेइ एगमऽवि जो, जीवं सो बहूसु जम्मकोडीसु । बहुसो मारिज्जतो, मरइ विहाणेहिं बहुए हिं
૮.
१३. जावइयाई दुक्खाई, होंति चउगइगयस्स जीवस्स । सव्वाइं ताई हिंसा-फलाई निउणं निरूवेसु
૯.
૧૦.
वहबंधरोहधणहरण - जायणामारणाणि इह चेव । पाणिवहम्मिपसत्तो, सत्तो पावेइ पुणरुत्तं
૧૧.
૧૨.
दिक्खादेवऽच्चणदाण- झाणतवविणयपमुहकिरियाओ । जीवदया विहीणा, सव्वाउ निरत्थिया होंति
૧૩.
પાપ પડલ પરિહરો
૫૫૮।।
।।૯૫૮૧।।
।। ૧૧૦।
Jain Education International
।। ૧૧૬॥
પપ૧૩૫
પ્રાણીવધમાં આસક્ત જીવ આ ભવમાં જ વારંવાર વધ, બંધન, જેલ, ધનનો નાશ, પીડા અને મૃત્યુને પામે છે. ।।૫૫૮૮।।
જીવદયા વિના દીક્ષા, દેવપૂજા, દાન, ધ્યાન તપ, વિનય વગેરે સર્વ ક્રિયાઓ નિરર્થક બને છે. ।।૫૫૮૯।।
For Private & Personal Use Only
પ૬૧૨।।
જો ગૌહત્યા, બ્રહ્મહત્યા અને સ્ત્રીહત્યાની નિવૃત્તિથી પરમ ધર્મ થાય છે, તો સર્વ જીવોની રક્ષાથી (થતો) તે ધર્મ તેનાથી પણ ઉત્કૃષ્ટ કેમ ન થાય ! ।।૫૫૯૦૫
(આ સંસારચક્રમાં પરિભ્રમણ કરતા) જીવે સર્વ જીવોની સાથે તમામ સંબંધો કર્યા છે, તેથી જીવોને મારનાર (વાસ્તવમાં પોતાના) સર્વ સંબંધીઓને મારે છે. ।।૫૫૯૧।।
જે એક પણ જીવને મારે છે, તે ક્રોડો જન્મો સુધી ઘણી વાર મરાતો ઘણા પ્રકારે મરે છે. ૫૫૯૨૫
ચારેય ગતિમાં રહેલા (પરિભ્રમણ કરતા) જીવોને જેટલાં દુઃખો ઉત્પન્ન થાય છે, તે સર્વ હિંસાનાં ફ્ળો છે, એને સમ્યગ્ સમજો ! ।।૫૫૯૩||
www.jainelibrary.org