________________
પાપ પડલ પરિહરો
३. तह रोहऽट्टज्झाणतणंऽकु-रेक्कपारोहपाउसाऽऽरंभो।
जलकुल्ला य महल्ला, अकित्तिवल्लीवियाणस्स ૫૫૮ રૂા. ४. परचक्काऽऽगमसवणं, पसन्नजणवयणमणजणवयाणं । तह असहणयाअविरई-रइपीईणं कुसुमबाणो
'
T૫૮૪ ५. पज्जलियदीवपत्तं, महंतपाणिपयंगवग्गस्स। तलमुदहिणो अगाहं, अच्चुक्कडपावपंकस्स
I૫૫૮૫TI अच्चंतदुग्गदुग्गइ-सेलगुहाए महं मुहपवेसं।
भवदहणतवियबहुदेहि-लोहघणघायअहिगरणी ॥५५८६।। ७. खंताऽऽइगुणकणुक्कर-पीसणकरघणघरट्टजंतं व । तह नरयभूमिहरयस्स, पउणअवयरणनिस्सेणी પ૫૮૭ તથા આર્ત-રૌદ્રધ્યાનરૂપી તૃણના અંકુરોને ઉગાડનારી વર્ષાનો આરંભ છે, અપકીર્તિરૂપી વેલડીના વિસ્તાર માટે પાણીની મોટી નીક છે. પ૫૮૩ી પ્રસન્ન વચન-મનવાળા મનુષ્યોના દેશોમાં શત્રુસૈન્યના આગમનનું શ્રવણ છે, તથા અસહનશીલતા અને અવિરતિરૂપ રતિ અને પ્રીતિનો કામદેવ (પતિ) છે. ૫૫૮૪. મોટા પ્રાણીઓ (માનવો) રૂપી પતંગીઆના સમૂહનો નાશ કરનાર) પ્રજ્વલિત દીપકનું પાત્ર છે, અતિ ઉત્કટ પાપરૂપી કાદવવાળા સમુદ્રનું અતિ ઊંડું તળિયું છે. ||૫૫૮૫! અત્યંત દુર્ગમ એવી દુર્ગતિરૂપ પર્વતની ગુફાનું મોટું (પાઠાંપવેસમુહં=) પ્રવેશદ્વાર છે, સંસારરૂપી ભઠ્ઠીમાં તપેલા ઘણા પ્રાણીઓને લોખંડના ઘણથી ફૂટવાની (હારીeએરણ છે. પ૫૮૬TI ક્ષમા વગેરે ગુણોરૂપ (અનાજના) કણોને દળવા માટે મજબૂત ઘટી છે, તથા નરકભૂમિરૂપ દ્રહમાં (અથવા નરકરૂપ ભોંયરામાં) ઉતરવા માટે સરળ નિસરણી છે. પ૫૮૭ી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org