________________
શ્રી અમરહંસગણિવિરચિત શ્રી વર્ધમાનવિદ્યા જાપવિધિ
(૧) આ વિધિ નમસ્કાર સ્વાધ્યાયાદિ ગ્રંથના આધારે તૈયાર કરી છે.
(૨) ઇર્યા ૦ કરી પદ્માસને બેસવું પછી...શ્રી
तीर्थंकरगणधरप्रसादात् मम एष योगः फलतु ।
।
એમ બોલવું
(૩) હાથ જોડી નમસ્કારમહામંત્ર અને ઉવસ્સગ્ગહરં ત્રણવાર બોલવું (વાસક્ષેપ હાથમાં લઈ)
(૪) દેવીદેવીઓના સહાયક મંત્ર
ॐ नमो अरिहंताणं भगवंताणं भगवईए सुअदेवयाए संतीदेवीए चउण्हं लोगपालाणं नवहं गहाणं दसण्हं दिग्पालाणं षोडशविद्यादेव्ये स्तंभनं कुरु कुरु ऐं अरिहंतदेवाय नमः स्वाहा ।
(વાસક્ષેપહાથમાં લઈને ત્રણવાર મંત્ર બોલીને ત્રણવાર વાસક્ષેપ કરવો) (૫) પાંચે અંગ ઉપર હાથ ફેરવી પવિત્ર બનાવવા.
(૬) ભૂમિશુદ્ધિ મંત્ર → ૐ મૂરતિભૂતધાત્રી સર્વભૂતહિતે ભૂમિશુદ્ધિ બુરું कुरु स्वाहा ।
११३
Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org